ઉપમા (Upma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧૫૦ ગ્રામ રવો લ્યો
- 2
ટામેટા, લીલા મરચા ને બારીક સમારો.
- 3
શિંગદાણા ને પાણીમાં થોડીવાર પલાળો
- 4
તાસળામા તેલ મુકી,તેલ આવે પછી જીરું, લીમડાનાં પાન નો વઘાર મુકી ટામેટા,લીલા મરચા સાંતળો(ડુંગળી ફાવે તો એ પણ ઉમેરી શકો), શિંગ ના દાણા બંધુ સાંતળી લ્યો.
- 5
ત્યારબાદ રવો ઉમેરો.
રવા ને શેકો.બદામી રંગ નો ના થાય ત્યાં સુધી.
ત્યારબાદ,છાસ ઉમેરો.અને બધું મિક્સ થાય ત્યાં સુધી દેહના દયો.અને પછી ગેસ બંધ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
જુવારની ઉપમા (Jowar Upma Recipe In Gujarati)
જુવારની ઉપમા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. મેં અહીં ડુંગળીનો ઉપયોગ કર્યો નથી. Mamta Pathak -
-
-
-
-
-
-
-
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5 #upmaઆ દક્ષિણ ભારતીય વાનગી સમગ્ર દેશમાં પણ એટલી જ પસંદ કરવામાં આવે છે. તેને તમે નાસ્તા માટે બનાવી શકો છો. બનાવાવમાં સરળ અને બધાને પસંદ આવે એવી આ વાનગી છે. Bijal Thaker -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14879600
ટિપ્પણીઓ