કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાણીપુરી (Panipuri Recipe In Gujarati)

Dhara Solanki
Dhara Solanki @cook_26357331

#GA4
#Week26

#GA4
#Week26

વધુ વાંચો

પાણીપુરી (Panipuri Recipe In Gujarati)

Dhara Solanki
Dhara Solanki @cook_26357331

#GA4
#Week26

#GA4
#Week26

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
3 લોકો માટે
  • 150 ગ્રામદેશી ચણા (5 કલાક પાણીમાં પલાળેલા)
  • 250 ગ્રામબટાકા (બાફેલા)
  • 3લાલ મરચું પાઉડર
  • સ્વાદ અનુસારમીઠું
  • મીઠું પાણી બનાવવા માટે
  • 250 ગ્રામખજુર (સીડલેસ)
  • 1 નાની વાટકીઆંબલી (આંબલીયા કાઢેલી)
  • મીઠું સ્વાદ અનુસાર
  • જરૂર મુજબ પાણી
  • ખાટું તીખું પાણી બનાવવા માટે
  • 1 મોટી વાટકી ફુદીના ના પાન (ધોઈને સાફ કરેલાં)
  • 1 મોટી વાટકી લીલી કોથમીર (ધોઈને સાફ કરેલી)
  • 8-10નામ લીલી મરચી
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 ચમચીસંચળ પાઉડર
  • 1 નંગમોટું લીંબુ
  • 1 ચમચીઆમચૂર પાઉડર
  • ગાર્નીશિંગ માટે
  • લીલી કોથમીર (સમારેલી)
  • ડુંગળી (સમારેલી)
  • કાચી કેરી (સમારેલી)
  • ઝીણી સેવ
  • બાફેલા દેશી ચણા
  • પૂરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ ચણાને 5-6 કલાક માટે ધોઈને પલાળી દેવા.પછી તેને કુકરમાં નાખી તેમાં મીઠું ઉમેરીને 4 સીટી કરી લેવી. એટલે ચણા બફાઈને તૈયાર થઈ જશે.

    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બટાકા લ્યો.તેમાં વચ્ચેથી કટ લગાવીને બે ભાગ કરી લો. તેને બટાકા ડુબે એટલું કુકરમાં પાણી લઈ 3 સીટી કરી લો. એટલે બટાકા બફાઈ ને તૈયાર થઈ જશે. બટાકા ઠંડા પડે એટલે તેની છાલ ઉતારી લો.પછી તેને મેશ કરી લો.

    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આપણે લાલ ચટણી તૈયાર કરી લઈએ.તેના માટે એક વાટકીમાં 3 ચમચી લાલ મરચું પાઉડર લઈ તેમાં તમારા સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. તેમાં થોડું-થોડું પાણી ઉમેરતા જઈ ચટણી જેવી ઠીક રાખો. એટલે લાલ ચટણી બનીને તૈયાર છે.

    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ ચટણીને આપણે જે બટેટાનો માવો તૈયાર કર્યો તેમાં તમારા સ્વાદ અનુસાર ઉમેરો.અને બટાકા ને ચટણી સાથે સારી રીતે હાથેથી મસળી લ્યો.તેમાં ચણા ઉમેરવા હોય તો તમે બાફેલા ચણા પણ ઉમેરી શકો છો.

    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આપણે ગળ્યું પાણી તૈયાર કરી લઈએ. તેના માટે કુકરમાં બીજ કાઢી નાખેલો ખજૂર લ્યો.આમલીને આંબલીયા કાઢીને સાફ કરીને કૂકરમાં નાખો પછી તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરો.

    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં તમારા સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. હવે તેની 5-6 સીટી કરી દો એટલે ખજુર-આંબલી બફાઈને તૈયાર થઈ જશે. પછી કુકર ઠરે એટલે તેમાં બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લો. પછી ગાળી લો. તેને એક તપેલીમાં લઈ 5 મિનિટ માટે ફાસ્ટ ગેસ ઉપર ઉકળવા દો.એટલે પાણીપુરી નું મીઠું પાણી તૈયાર છે. હવે તેનું ખાટું પાણી પણ તૈયાર કરી લઈએ. તેના માટે ફુદીનાના પાન અને લીલી કોથમીર લઈને સાફ કરીને મિક્સર જારમાં લઈ લો.તેમાં લીલી મરચી વચ્ચે થી 2 ભાગ કરીને ઉમેરી દો અને તેની ચટણી બનાવી લો.

    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે આ ચટણીને એક તપેલીમાં લઈ લો. અને તેમાં ફૂલ ઠંડુ પાણી ઉમેરો.તેમાં તમારા સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.આમચૂર પાઉડર ઉમેરો અને હલાવી નાખો.

    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે તેમાં સંચળ પાઉડર ઉમેરો. લીંબુનો રસ ઉમેરો. પછી હલાવી નાખો. તો ખાટું તીખું પાણી તૈયાર છે.

    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે આપણે પાણી પૂરી તૈયાર કરી લઈએ. તેના માટે તૈયાર પૂરી લીધેલી છે. પુરીમાં વચ્ચેથી કાણું પાડી તેમાં તૈયાર કરેલા બટેટાનો માવો ભરો. તેની ઉપર ચણા ઉમેરો. તેની ઉપર ડુંગળી અને કેરી ઉમેરો. તેની ઉપર લીલી કોથમીર અને સેવ નાખી ગાર્નિશ કરો.હવે સર્વિંગ પ્લેટમાં લઈ તૈયાર કરેલી પૂરી રાખી વાટકીમાં બંને પાણી લઈ કાચી કેરી, ડુંગળી અને ઝીણી સેવ લઈ ગાર્નીશ કરો.તૈયાર છે તમને ભાવે તેવી તમારી મનગમતી પાણીપુરી. તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.તે જોતા જ મોઢામાં પાણી આવી જાય છે.

    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    પાણીપુરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Solanki
Dhara Solanki @cook_26357331
પર April 18, 2021 13:08

ટિપ્પણીઓ

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
April 19, 2021 02:34
#Panipuri na lakho tame
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Panipuri

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
  2. મસાલા છાશ(Masala Chaas Recipe In Gujarati)
  3. ચાઈનીઝ પોકેટ સમોસા (Chinese Pocket Samosa Recipe In Gujarati)
  4. ગુંદા-કેરી નું પંજાબી શાક(Gunda Keri Punjabi Shak Recipe In Gujarati)
  5. બાસુંદી (Basundi Recipe In Gujarati)
  1. ઉપમા (Upma Recipe In Gujarati)
  2. મસાલા છાશ(Masala Chaas Recipe In Gujarati)
  3. પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
  4. ઉપમા (Upma Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14885987
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close