ફલાવર પરાઠા (Cauliflower ParathaRecipe In Gujarati)

#GA4
#Week24
#CAULIFLOWER
ફલાવર ના પરોઠા એ બે્કફાસટ અને ડીનર બંને માટે પરફેકટ ડીશ છે. ઓછા સમય મા અને ઓછી સામગ્રી થી બની જતી આ ડીશ સવાદ મા પણ લાજવાબ બને છે. મે અહીં નોમઁલ પરોઠા મા થોડું વેરીએશન લાવી ને ફલાવર ના પરોઠા બનાવયા છે.

રાંધવાની સૂચનાઓ
- 1
પરોઠા બનાવવા માટે ઘઉં નો લોટ બાંધી લો.
- 2
ફલાવર ને ખમણી લો. પનીર ને ખમણી લો.અને ડુંગળી ને લાંબી સમારી લો.
- 3
તેમાં બધા મસાલા મીઠુ હળદર ધાણાજીરુ મરચુ પાઉડર ગરમ મસાલો બધુ એડ કરી ને મીક્ષ કરો.
- 4
પરોઠા માટે નાની રોટી વણીને તેમાં ૨ ચમચી ફલાવર નું પૂરણ ઉમેરી ને સીલ કરો.
- 5
હળવા હાથે પરોઠા વણીને ગરમ તવા પર બેય બાજુ ઘી અથવા તેલ વડે બરોબર શેકી લો.
- 6
બટર લગાવીને સર્વ કરો
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)