પનીર તૂફાની (Paneer Toofani Recipe In Gujarati)

anudafda1610@gmail.com @cook_26300828
#AM3
પંજાબી સબજી
પનીર તૂફાની (Paneer Toofani Recipe In Gujarati)
#AM3
પંજાબી સબજી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મિક્સર ઝારમા ડુંગળી ની પેસ્ટ કરવી પછી ટામેટા ની પેસ્ટ કરવી પછી એક કડાઈમાં તેલ બટર તમાલપત્ર મરચું લવિંગ ઈલાયચી જીરૂ લસણની પેસ્ટ ડુંગળી પેસ્ટ ટામેટાની પેસ્ટ ઉમેરીને પછી બધા મસાલા કરવા તેમા પાણી ઉમેરીને મિક્સ કરવું પછી 5 મીનીટ સાતડવુ
- 2
ત્યાર બાદ પનીર અને કેપસીકમના ટુકડા કરવા પછી ઞેવીમા એડ કરવા
- 3
પછી 5 મીનીટ સાતડવુ પછી સર્વ કરવું પંજાબી સબ્જી સાથે ખુબ જ સરસ લાગે છે
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14904615















ટિપ્પણીઓ (6)