વાલોળ ઢોકળી નું લસણિયું શાક (Valor Dhokli Lasaniyu Shak Recipe In Gujarati)

#AM3 આ શાક એકદમ પોષ્ટિક ,ટેસ્ટી,અને નાવીન્ય સભર બને છે.એકદમ જલદી અને સરળતા થી બની જાય છે.
વાલોળ ઢોકળી નું લસણિયું શાક (Valor Dhokli Lasaniyu Shak Recipe In Gujarati)
#AM3 આ શાક એકદમ પોષ્ટિક ,ટેસ્ટી,અને નાવીન્ય સભર બને છે.એકદમ જલદી અને સરળતા થી બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળી બનાવવા માટે :..1 વાસણ માં ચણા નો લોટ લઈ તેમાં મીઠું, હળદર,હિંગ પાણી નાખી ઢોકળી નું ખીરું બનાવો.ખીરું પાતળું રાખવું..ત્યાર બાદ ગેસ પર એક વાસણમાં ગરમ પાણી મૂકી અને જાળી મૂકો.નાની થાળી અથવા ડિશ માં તેલ લગાડી તેમાં ખીરું નાખી બાફી,ઢોકળી બનાવી લો.ઠંડી થાય એટલે, પીસ કરી અલગ રાખી દો.
- 2
હવે વાલોળ ને ફોલી લો.ટામેટાં, ડુંગળી ની પેસ્ટ બનાવી અલગ રાખો..હવે એક વાસણમાં વધાર માટે આગળ પડતું તેલ મૂકી તેમાં થોડા રાઈ મેથી અને આગળ પડતું લસણ (તમે ખાતા હો એ પ્રમાણે)અને હિંગ મૂકી બંને ગ્રેવી ને સાંતળી લો.હવે બધો મસાલો, મીઠું,હળદર,ગરમ મસાલો, ખાંડ,મરચું પાઉડર,એડ કરી વાલોળ ઉમેરી દો.થોડું પાણી ઉમેરી કૂકર બંધ કરી સિટી વગાડી લ્યો.
- 3
હવે વાલોળ ચડી ગઈ હોય તો ઢોકળી ઉમેરી શાક હલાવી કૂકર થોડી વાર બંધ કરી અને શાક ગરમ કરી લો. હવે સર્વિંગ બાઉલ માં કાઢી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.
- 4
હવે તૈયાર છે આપણું ટેસ્ટી અને મજેદાર વાલોળ ઢોકળી નું શાક 😋 તમને રેસીપી ગમે તો તમે પણ જરૂર બનાવજો.અને મને જણાવજો કેવું બન્યું 🤗
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વાલોળ ઢોકળી નું લસણિયું શાક (Valor Dhokli Lasaniyu Shak Recipe In Gujarati)
#AM3 આ શાક ખુબજ ટેસ્ટી અને નાવીન્ય સભર બને છે.અને એકદમ જલદી અને સરળતા થી બની જાય છે. varsha dave -
વાલોર ઢોકળી નુ શાક (Valor Dhokli Shak Recipe In Gujarati)
આ શાક એકદમ પોષ્ટિક ,ટેસ્ટી,અને નાવીન્ય સભર બને છે.એકદમ જલદી અને સરળતા થી બની જાય છે. Nita Dave -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક ખુબ જ ટેસ્ટી બને છે.ઢોકળી સાથે ગુવાર નું કોમ્બિનેશન સ્વાદ માં મસ્ત લાગે છે. Varsha Dave -
કાજુ ગાંઠીયા નું શાક(Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#week9 કાજુ ગાંઠીયા નું શાક એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે.અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
ઢાબા સ્ટાઈલ લસણ ઢોકળી નું શાક (Dhaba Style Lasan Dhokli Shak Recipe In Gujarati)
#RC1#week1#Yellow આ શાક ખુબજ ચટાકેદાર અને બધાને ભાવે એવું બને છે અને જોતા જ મોમાં પાણી આવી જાય એવું ટેસ્ટી બને છે. Varsha Dave -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ આ શાક ખુબ જ ટેસ્ટી અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Shak Recipe In Gujarati)
વાલોળ બાળકો ઓછી પસન્દ કરે છે. પણ આવું શાક વધારે ગમશે. Bina Dhandha -
વાલોળ,રીંગણા નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
વાલોળ સાથે રીંગણા ને લસણ અને અજમાં થી વધારેલું આ શાક ખુબ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
સેવ ટામેટાં નું લસણિયું શાક (Sev Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
#MFF આ શાક ઝટપટ અને સરળતાથી થોડા ટાઈમ માં જ બની જાય છે.સ્વાદ પ્રમાણે તેમાં વેરીએસન કરી શકાય છે. Varsha Dave -
વાલોળ દાણા રીંગણ બટાકા નું શાક (Valor Dana Ringan Bataka Shak Recipe In
શિયાળા ની સીઝન માં બધા શાક નાં દાણા ખુબ સરસ આવે એને બીજા શાક જોડે મિક્સ કરી શાક બનાવવાથી સ્વાદિષ્ટ શાક બને છે. Varsha Dave -
મરચાં ટામેટાં નું લોટ વાળું શાક (Chili Tomato Besan Shak Recipe In Gujarati)
શાક ભાજી ની અવેજી માં આ લોટ વાળું શાક બનાવી શકાય. એ ઝટપટ બની જાય અને ચણાનો લોટ હોવાથી સ્વાદ માં પણ ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3 આ શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે. Vivek Kariya -
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
ઢોકળીનું શાક એકદમ ફટાફટ બની જાય એવું અને એકદમ ટેસ્ટી શાક છે. જ્યારે ઘરમાં કોઇપણ શાક ન હોય તો આ શાક એકદમ બેસ્ટ option છે. કાઠીયાવાડમાં આ શાક ખૂબજ પ્રખ્યાત છે. Vaishakhi Vyas -
ભરેલા મસાલા ગુંદા નું શાક (Bharela Masala Gunda Shak Recipe In Gujarati)
#EB#week2 ગુંદા ની સીઝન માં ગુંદા ની વિવિધ વાનગી ઓ બનાવી ખાવાની ખૂબ મજા પડે છે.એવી જ એક વાનગી નું નામ છે ગુંદા નું શાક...મે અહીંયા ગુંદા નું શાક જુદી રીતે ગ્રેવી ઉમેરી ને બનાવ્યું છે.જે ખુબજ ટેસ્ટી લાગે છે.સાથે પોષ્ટિક પણ એટલું જ બને છે. Varsha Dave -
ચોળી નું ગ્રેવી વાળું શાક (Chori Gravy Valu Shak Recipe In Gujarati)
#TT1 ચોળી માં ભરપુર માત્રા માં પ્રોટીન રહેલું છે.લીલી તથા સૂકી બન્ને ચોળી નું શાક સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
ગ્રીન કોર્ન ચાટ (Green Corn Chaat Recipe In Gujarati)
મકાઈ માંથી બનતી આ વાનગી એકદમ પોષ્ટિક છે જેમાંથી આપણને પ્રોટીન, વિટામિન્સ, ફાયબર, વગેરે જેવા તત્વો મળી રહે છે.આ ઉપરાંત આ ચાટ એકદમ સરળતા થી અને જલદી બની જાય છે.અને સાથે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી અને મજેદાર બને છે. Varsha Dave -
રીંગણ ટામેટાં નું લસણિયુ શાક (Ringan Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
આ શાક સ્વાદ માં ખૂબ સરસ બને છે અને ખાસ કરી ને રોટલા સાથે સરસ લાગે છે. Varsha Dave -
વાલોળ નું શાક (Valor Shak Recipe In Gujarati)
#30mins ફટાફટ બની જાતુ વાલોળ નુ શાક આજ મેં બનાવીયુ Harsha Gohil -
વાલોળ મુઠીયા નું શાક (Valor Muthia Shak Recipe In Gujarati)
#WLD#Dinnerહમણાં શિયાળામા.. વાલોળ પાપડી નું શાક મેથી ના મુઠીયા નાખી ને બનાવ્યું છે.. એકદમ ઉંધિયું જેવું ટેસ્ટી બનાવ્યું છે.. Sunita Vaghela -
વાલોળ ઢોકળી
#ટ્રેડિશનલ દાળ ઢોકળી એ આપણા ગુજરાતી ઘરોમાં પરંપરા થી બનતી વાનગી છે.. હમણાં આ સીઝનમાં વાલોળ ખુબ જ સરસ આવે છે..તો આજે મેં બનાવી છે સ્વાદિષ્ટ વાલોળ ઢોકળી.. Sunita Vaghela -
-
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
જ્યારે ઘરમાં કોઈ શાકભાજી ઉપલબ્ધ ન હોય અને ઘરમાં ચણાનો લોટ પડ્યો હોય ત્યારે ઢોકળી નું શાક બનાવવાનો સૌથી સારો ઓપ્શન છે .ઢોકળી નું શાક સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને નાના મોટા સૌને ભાવે છે ,એવુ આ ઢોકળીનું શાક મેં આજે બનાવ્યું છે Nasim Panjwani -
ઢોકળી નું શાક(Dhokli Recipe In Gujarati)
#સુપ્ટેમ્બર#માયફર્સ્ટરેસીપીહું મારા સાસુ થી પ્રેરિત થઈને આ શાક શીખ્યું છે ને જ્યારે કય શાક ભાજી ના હોઈ ત્યારે આ શાક બનાવી શકીએ ને ખુબ સ્વાદિષ્ટ બને છે ને બધા ને ભાવે પણ છે. Aarti Makwana -
બટાકા ટામેટા નું લસણિયું શાક (Bataka Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
#AM3આ બટાકા ટામેટા નુ લસણ નુ શાક રસાવાળુ અને ઝટપટ થઈ જાય તેઓ અને સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ એવું આ શાક તમને ખૂબ જ ગમશે એવી આશા રાખું છું Sonal Doshi -
પાલક-મગ દાળ નું શાક
પચવા માં હલકું અને ટેસ્ટી એવું આ શાક કોઈ ઝંઝટ વગર સરળતા થી બની જાય છે. Kinjal Shah -
વાલોળ મુઠીયા નું શાક (Valor Muthia Shak Recipe In Gujarati)
#WLD#MBR7#Week7#cookpad#cookpadindia#cookpadgujaratiવાલોળ સાથે મુઠીયા એ એક ટેસ્ટી કોમ્બિનેશન છે.વડી વાલોળ પાપડી ઓછી હોય ત્યારે આ કોમ્બિનેશન ઉપયોગી થાય છે.તેમાં લીલુ લસણ, આદુ,અજમો હોવાથી હેલ્ધી ઉપરાંત વાયડુ પણ પડતુ નથી. Neeru Thakkar -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
ગુંદા ની સીઝન માં તેની અવનવી વાનગી બનાવી ખાવા ની ખુબ મજા પડે..વડી તેમાંથી પોષક તત્વો પણ મળી રહે છે..અહીંયા મે મસાલેદાર ગુંદા નું ભરેલું શાક જુદી રીતે બનાવ્યુ છે. Varsha Dave -
રીંગણાં બટાકા નું ભરેલુ શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે.કાઠિયાવાડી રીંગણાં બટાકા નું ભરેલુ શાક Nita Dave -
વાલોળ નાં દાણા અને મુઠિયા નું શાક (Valor Dana Muthia Shak Recipe In Gujarati)
શિયાળામાં ખાસ બનતું શાક છે. ઉંધિયા માટે જ્યારે મુઠિયા બનાવું ત્યારે થોડા વધુ બનાવી રાખું અને પછી ઝટપટ બને વાલોળ નાં દાણા અને મુઠિયા નું શાક. Dr. Pushpa Dixit -
More Recipes
ટિપ્પણીઓ (3)