સંભાર (Sambhar Recipe In Gujarati)

#SJ
સંભાર સાઉથ ઈન્ડિયાની ફેમસ વાનગીઓમાંથી એક છે અને તમે તેને સાઉથ ઈન્ડિયાના કોઈ પણ ભોજન સાથે ખાઇ શકો છો. સંભાર તુવેરની દાળ અને ઘણા બધા શાકભાજી નાખીને બનાવવામાં આવે છે. સંભાર બનાવવો ખૂબ જ સરળ હોય છે
સંભાર (Sambhar Recipe In Gujarati)
#SJ
સંભાર સાઉથ ઈન્ડિયાની ફેમસ વાનગીઓમાંથી એક છે અને તમે તેને સાઉથ ઈન્ડિયાના કોઈ પણ ભોજન સાથે ખાઇ શકો છો. સંભાર તુવેરની દાળ અને ઘણા બધા શાકભાજી નાખીને બનાવવામાં આવે છે. સંભાર બનાવવો ખૂબ જ સરળ હોય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કૂકરમા પાણી થી સાફ કરેલ દાળ અને બધા શાક લઇને બાફી લો.
- 2
હવે દાળ બફાઈ જાય એટલે તેને જેરી લો.હવે તેમાં મીઠું,ગોળ,લીલુ મરચું,આદુનો ટુકડો નાખી ઉકળવા મૂકો.હવે એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં અળદની દાળ,મેથીના દાણા,રાઈ,જીરું નાખી આ બધું તતળે એટલે હિંગ નાખી,લીમડાના પાન, સમારેલી ડુંગળી નાખી સાંતળો.હવે તેમાં હળદર, લાલ મરચું પાઉડર, સાંભર મસાલો નાખી મિક્સ કરી થોડી વાર કૂક કરો.
- 3
હવે તૈયાર કરેલા વઘાર ને ઉકળવા મૂકેલી દાળ માં નાંખી મિક્સ કરી ઉકળવા દો.હવે તેમાં 4-5 ટીપા લીંબુનો રસ નાખી મિક્સ કરી કોથમીર નાખી મિક્સ કરો અને ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બિસી બેલે ભાત (Bisi Bele Bhat Recipe In Gujarati)
#CTમારુ મૂળ વતન જામનગર છે પણ અમે ઘણા વર્ષો થી બેંગ્લોર માં રહીએ છીએ. તો અહીં બેંગ્લોર ની ફેમસ વાનગી બિસીબેલેભાત ની રીત જોઈએ.બિસી બેલે ભાત એક પરંપરાગત કન્નડ પ્લેટર છે જે બેંગ્લોર ના લગભગ દરેક ઘરે રાંધવામાં આવે છે. કન્નડમાં, "બિસી" નો અર્થ ગરમ છે, "બેલે" નો અર્થ દાળ અને "ભાત" નો અર્થ ચોખા છે. વાનગીએ તેનું નામ કમાવ્યું, કારણ કે તે ચોખા, દાળ અને શાકભાજીથી તૈયાર થાય છે અને ગરમ થાય છે.તે મોટાભાગે શાકાહારી કન્નડ લોકોમાં ભોજન તરીકે લોકપ્રિય છે કારણ કે આ વાનગી ડુંગળી અને લસણ વિના તૈયાર કરવામાં આવે છે. બીસી બેલે ભાતનો વિશિષ્ટ સ્વાદ વાનગી રાંધતી વખતે નાળિયેર અને ખસખસની ખૂબ સરસ સુગંધ આવે છે.બીસી બેલે ભાત એ ખૂબ સરળ રીતે તૈયાર કરવામાં આવે છે તે નિયમિત દક્ષિણ ભારતીય ભોજન છે અને જો તમારી પાસે બીસી બેલે ભાત પાઉડર હોય તો તમે ખૂબ જ ઓછી સામગ્રી સાથે આ મોં માં પાણી આવે તેવી વાનગી તૈયાર કરી શકો છો. આ વાનગીમાં વધુ પોષણ ઉમેરવા માટે તમે થોડી તાજી શાકભાજી અને દાળ ઉમેરી શકો છો અને તેને તમારા બાળકના ટિફિન અથવા લંચ માટે તૈયાર કરી શકો છો. તમારા બિસી બેલે ભાત બનાવવા માટે તમે તેને રાયતા, પાપડ, અથાણાં અથવા બુંદીથી પીરસો.બેંગ્લોર માં બહુવિધ સ્થળોએ ફેલાયેલ છે MTR (માવલ્લી ટિફિન રૂમ) કદાચ શહેરમાં શ્રેષ્ઠ બિસી બેલ ભાત બનાવે છે. હકીકતમાં, તે તેમની ફેમસ વાનગીઓમાંની એક છે. MTR ના રેડી ટુ કૂક ના પેકેટ અને આ ભાતનો તૈયાર મસાલો પણ ફેમસ છે.ભારતના દક્ષિણ રાજ્ય કર્ણાટકની બીજી કોઈ વાનગી બિસી બેલ બાથની ખ્યાતિને ટક્કર આપી શકે નહીં.લોકપ્રિય માન્યતા અનુસાર, બીસી બેલ ભાત મૈસુરના શાહી રસોડામાં 'શોધ' કરાઈ હતી. Chhatbarshweta -
-
ઇડલી સંભાર(idli sambhar recipe in gujarati)
સાઉથ ની સૌથી ફેમસ ડીશ એટલે ઇડલી સંભાર છે આને તમે નાસ્તા, લંચ કે ડિનર માં પણ લઈ શકો છો. અને નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ છે. Dimple 2011 -
સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભર(sambhar recipe in Gujarati)
#સુપરશેફ _4#week 4#દાળ અને ચોખાસાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભરરેસ્ટોરન્ટ સ્ટાઇલ સાઉથ ઇન્ડિયા નો ફેમસ સાંભર જેને તમે. ઈડલી ઢોસા જે ઉત્તપમ સાથે ખાઈ શકો ખુબ ટેસ્ટી બને છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે Kalpana Parmar -
સંભાર (Sambhar Recipe In Gujarati)
સંબર રેસીપી આ એક ખૂબ જ સ્વાદિષ્ટ દક્ષિણ ભારતીય રીત છે જેનો ઉપયોગ તમે મેંદુ વડા, ઇડલી, ઢોંસા, ચોખા અને બીજી ઘણી વસ્તુઓથી કરી શકો છો.#KS5#ks5 Sneha Patel -
પાલકની દાળ (Palak Dal Recipe In Gujarati)
#AM1પાલકની દાળ પચવામાં હળવી હોય છે. સાથે હેલ્ધી તો ખરી. તેને રાઈસ સાથે સર્વ કરી શકાય છે. રોટલી સાથે સર્વ કરવા માટે આ દાળ ને થોડી ઘટ્ટ કરવી તો શાક ને બદલે લઈ શકાય. Chhatbarshweta -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5#cookpad gujaratiઆ એક સાઉથ ની વાનગી છે. સાઉથ ઇન્ડિયન વાનગી બનાવીએ ત્તયારે સંભાર બનાવવામાં આવે છે. Richa Shahpatel -
ઈડલી સંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સંભાર સાઉથની એકદમ ફેમસ તેમજ લગભગ બધે જ ખવાતી વાનગી છે. Payal Prit Naik -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#KER#cookpad#cookpadgujarati#cookpadindiaકેરલા ફેમસ ઈડલી સંભાર.... Ankita Tank Parmar -
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#સાઉથઆ વાનગી સાઉથની ખૂબ જ ફેમસ છે. જે અડદની દાળમાંથી બને છે. અડદની દાળ પૌષ્ટિક છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
-
સાંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5 આજે સાંજે મેં ઈડલી સાંભાર,અને મસાલા ઢોસા બેવ બનાવ્યું છે. સંભાર માં જો તમને ભાવતા હોય તો અમુક વેજી. નાખી શકો છો. મેં અહીં મારા ઘર માં ભાવતો સાંભાર બનાવ્યો છે. Krishna Kholiya -
વડાં-સંભાર(vada sambhar in Gujarati)
#વિકમીલ૧#સ્પાઇસીપરંપરાગત સાઉથ ઇન્ડિયન વાનગી. મેંદુવડા અને સંભાર. Jasmin Motta _ #BeingMotta -
સંભાર (Sambhar Recipe In Gujarati)
દક્ષિણ ભારત ની ફેમસ વાનગી જેના વગર એ લોકો ની સવાર શરુ નથી પડતી. હવે તો ભારત ભરમાં સંભાર બનતો થયો છે જે બહુજ સ્વાદિષ્ટ બને છે અને પ્રોટીન થી ભરપુર છે. મેં પણ આજે સંભાર બનાવવા ની ટ્રાય કરી છે.#ST Bina Samir Telivala -
ઈડલી સંભાર (Idli sambhar recipe in gujarati)
સાઉથ ઈન્ડિયા નું ફેમસ ફૂડ માનું એક એ ઈડલી સંભાર.. જે નાનાં બાળક થી લઇ મોટાઓનું પણ ફેવરિટ છે😊 Hetal Gandhi -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#SJસાંભાર ખાસ કરીને એટલી સાથે મેંદુ વડા સાથે ખાઈ શકાય છે બનાવવામાં ખૂબજ સરળ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી સાંભાર અમારા ઘરે બધાને બહુ જ ભાવે છે Ankita Solanki -
સંભાર(Sambhar Recipe In Gujarati)
Cooppad kitcen star chllange #KS5આપના દક્ષિણ ભારત ની લાજવાબ દાળ એટલે સાંભર, જે દરેક દક્ષિણ ભારત ના લોકો ના ઘરે બને તે ટેસ્ટ પ્રમાણે ની સંભાર આજે આપણે બનાવતા શીખશું. Archana Parmar -
ઈડલી સંભાર Idli Sambhar Recepie in Gujarati
#સાઉથ સાઉથ ઈન્ડિયન વાનગી ને નામ આવે ત્યારે ઈડલી સંભાર પહેલા યાદ આવે નાનપણથી ઈડલી સંભાર ખાધા હશે, અને બધાને ગમતા જ હશે, તો આજની વાનગી મમ્મી રેસીપી કહી શકાય, પણ ઈડલી સંભાર મારી મનપસંદ વાનગી છે, સંભાર મા બધા શાકભાજી અને શેકતાની સીન્ગ વડે સરસ ટેસ્ટ આવે છે, ચટણી સાથે પણ ઈડલી ખાવામાં આવે છે, પણ જે મઝા ઈડલી સંભાર ખાવામાં છે એ બીજામા લાગતી નથી Nidhi Desai -
મિક્સ દાળ ના ચીલા (Mix Dal Chila Recipe In Gujarati)
#GA4 #Week22ચીલા ઘણા પ્રકારના બને છે. અહીં એક અલગ પ્રકારના મિક્સ દાળ ના ચીલા જોઈએ.મિક્સ દાળ હોવાથી હેલ્થ માટે ફાયદાકારક છે અને સ્વાદ માં ખૂબ ટેસ્ટી. Chhatbarshweta -
સંભાર અને સંભાર મસાલા (Sambar & Sambar Masala Recipe In Gujarati)
#સાઉથસંભાર એક દાળ નું પ્રકાર છે જ આખા ભારત માં એકદમ ફેમસ છે. સંભાર નો આવિષ્કાર તમિલ રજાઓ એ ૧૭ મી સદી માં કર્યો હતો. સાઉથ ઇન્ડિયન વાનગીઓ જેમ કે ઢોસા, રાઈસ, ઉત્તપમ, અડાઈ વગેરે સંભાર વગર અધુરી છે. એમ તો સાઉથ માં ઘરે ઘર ની સંભાર ની રીત અલગ હોઈ છે.. એનો અલગ મસાલો બનાવી એમાં નાખવામાં આવે છે.જેને લીધે એ ઉકળતો હોય ત્યારે દૂર સુધી એની સોડમ ફેલાઇ છે.તો ચાલો શીખીએ આજે આૈથેંતિક્ સંભાર ની રીત. Kunti Naik -
-
-
સંભાર(Sambhar Recipe In Gujarati)
#SJ સંભાર એ ખાસ દક્ષિણ ભારતીય વાનગી છે...પરંતુ ગુજરાતી પ્રજા એ પોતાના રોજિંદા ભોજનમાં સમાવી છે....ઈડલી, ઢોસા, ઉત્તપમ સાથે તો ખરી જ પરંતુ રાઈસ સાથે પણ સંભાર પીરસાય છે...બાળકોને હવે દાળમાં ગળપણ નથી ભાવતું.... એટલે સંભાર પસન્દગી ની વાનગી છે... Sudha Banjara Vasani -
સરગવા શીંગ ની દાળ (Saragva Shing Dal Recipe In Gujarati)
#GA4 #Week25સરગવો ખૂબ જ હેલ્ધી છે. સરગવામાં વિટામિન સીનું પ્રમાણ ખૂબ જ હોય છે. વિટામિન સી શરીરના કેટલાક રોગો સામે રક્ષણ આપે છે. Chhatbarshweta -
ઉડીપી સ્ટાઈલ સંભાર (Udipi Style Sambhar Recipe In Gujarati)
કુકપેડ કીચનસ્ટારચેલેન્જ ૫સાંભારતો આપણે બધા બનાવતા જોઈએ અને આજે ઉડીપી સ્ટાઈલ સાંભાર બનાવ્યા છે ઉડીપી સંભાર મા ડુંગળી અને ટામેટાનો ઉપયોગ થતો નથી પણ મેં આજે એ બન્ને વસ્તુઓનો ઉપયોગ કરીને ગુજરાતી ટચ આપીને સંભાર બનાવ્યો છે અને આ સંભાર એટલો બધો ટેસ્ટી બન્યો હતો મિત્રો આ સ્ટાઈલ જરૂરથી બનાવજો Rita Gajjar -
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5#Southઈડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન recipe છે. સાઉથ માં એને સવારે નાસ્તા માં સર્વ થાય છે. અને સંભાર ને મેંદુવડા,ઢોસા, ઉત્ત્પમ સાથે પણ સર્વ થાય છે... જોઈ લો સંભાર ની recipe. Daxita Shah -
પોડી ઈડલી(podi idli recipe in Gujarati)
#સૂપરશેફ4મેં ઈડલી બનાવી છે જેની મેં પોડી સાથે બનાવી છે.પોડી એટલે એક જાતનો મસાલોજે ખાવામાં ટીક હોય છે અને એનો ટેસ્ટ એક અનોખો જ લાગતો હોય છે.આ પોડીબધી દાળ અને થોડા ચોખા શેકીને બનાવવામાં આવે છે. આ પોડીને તમે એક મહિના સુધી પણ બનાવીને સ્ટોર કરી શકો છોઆંધ્રપ્રદેશમાં બહુ ફેમસ છે. Pinky Jain -
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રિટ#ઈડલી સંભારસાઉથ ઇન્ડિયન ડીશ અમારા ફેમિલી ની ફેવરીટ છે અવાર નવાર બનતી હોય તો આજે મેં ઈડલી સંભાર બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya
More Recipes
ટિપ્પણીઓ (2)