દિવાની વેજ હાંડી (Diwani Veg.Handi Recipe In Gujarati)

#AM3
હેલ્થી ઓપ્શન સાથે.. હેલ્થી ટેસ્ટી સબ્જી તૈયાર થાય છે..વેજીટેબલ ભાવતા કે ખાતા ન હોય તો..આ સબ્જી જરૂર થી બનાવજો...
દિવાની વેજ હાંડી (Diwani Veg.Handi Recipe In Gujarati)
#AM3
હેલ્થી ઓપ્શન સાથે.. હેલ્થી ટેસ્ટી સબ્જી તૈયાર થાય છે..વેજીટેબલ ભાવતા કે ખાતા ન હોય તો..આ સબ્જી જરૂર થી બનાવજો...
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં 1 ચમચી ઘી માં ચોપ કાંદા ટામેટાં, આદુ મરચા, લસણ,કાજુ ને આછા બ્રાઉન સોતે કરી...ઠંડું થતા..પેસ્ટ તૈયાર કરો...
- 2
બીજા પેન માં 1 ચમચી ઘી માં...બધા ચોપ વેજીટેબલ ચપટી હળદર, મીઠું નાખી..કંન્ચી સોતે કરી લો..
- 3
કઢાઇ માં 3 ચમચી ઘી માં જીરું, હીંગ, 1 ચમચી મીક્ષ ખડા મસાલા, તમાલ પત્ર, 1 ચમચી આદુ મરચા લસણ પેસ્ટ નાખી...સાંતળી...વાટેલી પેસ્ટ એડ કરી..કુક કરો...1/2 ચમચી હળદર પાઉડર, જીરું પાઉડર, ધાણા પાઉડર,બંને મરચું પાઉડર, કીચન કીંગ મસાલો,મીઠું, 1 બાઉલ પાણી નાખી..મસાલા ને કુક કરી...લો..
- 4
તેમાં સોતે કરેલ મીક્ષ વેજીટેબલ, ફ્રેશ મલાઈ નાખી...હલાવી...સાંતળી...કસુરી મેથી, કોથમીર નાખી..2 મીનીટ લીડ ઢાંકી...સબ્જી ફાઇન કુક કરી..ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)