કોરીએન્ડર મિન્ટ વેજ પુલાવ (Coriander Mint Veg Pulao Recipe In Gujarati)

બાળકોને ફુદીનો, કોથમીર વેજીટેબલ સહેલાઈથી ખવડાવી શકાય એટલે મેં અહીં આ પુલાવ બનાવ્યો છે. જે વન પોટ મીલ/સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે.
બાળકોને સહેલાઈથી ખવડાવવા માટે ચીઝ પણ ઉમેરી શકો છો.
કોરીએન્ડર મિન્ટ વેજ પુલાવ (Coriander Mint Veg Pulao Recipe In Gujarati)
બાળકોને ફુદીનો, કોથમીર વેજીટેબલ સહેલાઈથી ખવડાવી શકાય એટલે મેં અહીં આ પુલાવ બનાવ્યો છે. જે વન પોટ મીલ/સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે.
બાળકોને સહેલાઈથી ખવડાવવા માટે ચીઝ પણ ઉમેરી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પલાળેલા ચોખા ધોઈ લો અને તેને 80% બોઈલ કરી લો.
- 2
એક પેનમાં ઘી અને તેલ મૂકી તેમાં ખડા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે ડુંગળી ઉમેરો અને 3 થી 4 મિનિટ સુધી સાંતળો. હવે સમારેલા કેપ્સિકમ ઉમેરીને 2 થી 3 મિનિટ સુધી સાંતળો.
- 3
હવે ચટણી બનાવવા માટેની સામગ્રી ભેગી કરી પેસ્ટ બનાવી લો.
- 4
હવે તૈયાર પેસ્ટને પેનમાં ઉમેરી બરાબર મિક્સ કરી લો.હવે બોઈલ ચોખા ઉમેરો બરાબર મિક્સ કરી લો.
- 5
હવે 3 થી 4 મિનિટ સુધી ઢાંકીને થવા દો. ચીઝ ઉંમેરવી હોય તો આ સ્ટેપમા ઉમેરી શકો છો.
- 6
હવે તૈયાર પુલાવ સર્વીંગ બાઉલમાં કાઢી સર્વ કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝી રાઈસ (Cheesy Rice Recipe in Gujarati)
#GA4#Week17#Cheeseકોઈપણ રાઈસ ડીશ એ મારી પંસદગીની વાનગી છે. એમાં પણ ચીઝી રાઈસ મારા પ્રિય છે.આજે મેં લગભગ બધા જ વેજીટેબલસ ઉમેરીને ચીઝી રાઈસ બનાવ્યા છે.આ રાઈસ મોટાઓ સાથે બાળકો પણ હોંશે હોંશે ખાશે. Urmi Desai -
સ્પ્રાઉટસ પુલાવ (Sprouts Pulav Recipe in Gujarati)
#સુપરશેફ4#week4#રાઈસઆપણે સ્પ્રાઉટસનુ શાક અને સલાડ બનાવતાં જ હોય છે. એ જ રીતે સ્પ્રાઉટસ વડે પુલાવ પણ એટલો જ સરસ લાગે છે. તેમજ હેલ્ધી વાનગી છે. Urmi Desai -
વેજ તવા પુલાવ (Veg Tawa Pulav Recipe in Gujrati)
#ભાત/ #ચોખા #પોસ્ટ_૨આજે લંચ માટે બમ્બૈયા સ્ટાઈલ વેજીટેબલ તવા પુલાવ બનાવ્યો. સાથે બુંદી રાઈતુ અને પાપડ. Urmi Desai -
કાજુ અંજીર શેક (Kaju Anjeer Shake Recipe In Gujarati)
#ff1#post2ઘરે મેહમાન આવ્યા હોય, ગરમી હોય કે ઉપવાસ હોય બધા ઘરે શેક તો બનાવતા જ હોય છે.કાજુમાં વિટામિન એ, બી, સી, ઇ, કે વગેરે જોવા મળે છે. કાજુમાં વિટામિન ઇ વધારે છે. કાજુમાં ફાઈબર પણ વધુ માત્રામાં જોવા મળે છે. કાજુમાં આયર્ન પણ હોય છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, જસત જેવા ખનિજો પણ આ ડ્રાયફ્રૂટમાં જોવા મળે છે.અંજીરમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઇબર, કોપર, મેંગેનીઝ અને લોહતત્વ ભરપૂર માત્રામાં રહેલા છે.અંજીર રક્તની શુદ્ધિ કરવામાં ઉપયોગી છે .હાડકાના વિકાસ માટે પણ ઉપયોગી છે કબજિયાતની સમસ્યામાં ફાયદાકારક છે.આ પૌષ્ટિક અને આર્યન થી ભરપૂર કાજુ અંજીર શેક બહુ જ રોયલ લાગશે અને સ્વાદ માં પણ બહુ જ સરસ લાગશે. Urmi Desai -
બીટરૂટ ટોમેટો પુલાવ (Beetroot Tomato Pulao Recipe In Gujarati)
#RC3 રેઈન્બો ચેલેન્જ લાલ રેસીપી બીટરૂટ પુલાવ મસાલેદાર, સ્વાદિષ્ટ અને ઝટપટ બનતી વન પોટ મીલ રેસીપી છે. ૩૦ મિનિટ થી પણ ઓછા સમય માં બનતી લંચ બોક્સ માટે ઉત્તમ રેસીપી છે. Dipika Bhalla -
-
છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati)
#MRCરાઈસ ડીશ અલગ અલગ પ્રકારની બનાવીને ખાવાથી અલગ અલગ વેરાયટી અને સ્વાદ માણી શકાય છે.તો આજે અહીં હું છોલે પુલાવની રેસિપી લઈને આવી છું.જે બાફેલા છોલે ચણા હતા એની સાથે બટાકા ગાજર અને કેપ્સિકમ ઉમેરીને થોડા સમયમા જ તૈયાર થઈ જાય છે. Urmi Desai -
વેજ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
#AM2આ પુલાવ ઝટપટ બની જાય છે અને તેમાં તમે મનગમતા બધાજ શાક ઉમેરી શકો છો. Shilpa Shah -
ટેસ્ટી એન્ડ કલરફૂલ પુલાવ (Testy Colourful Pulao Recipe In Gujarati)
વન પોટ મીલ તરીકે આ વાનગી બેસ્ટ ઓપ્શન છે. Bina Samir Telivala -
વેજ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
પુલાવ એક એવી રેસીપી છે જે તમે ગરમ ગરમ કોઇપણ સાઇડ ડીશ વગર ફુલ મીલ તરીકે લંચ અથવા ડીનર મા લઇ શકાય.#GA4#Week19#Pulao Bindi Shah -
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#AM2વેજ પુલાવ એટલે ચોખા માં શાક ઉમેરીને બનાવેલો ભાત. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે સ્વાસ્થ્ય પ્રદ પણ છે. વન પોટ મીલ નો એક સરસ વિકલ્પ છે. Jyoti Joshi -
મીક્સ વેજ પુલાવ (Mix Veg Pulao Recipe In Gujarati)
#MBR7 #Week7 #માય_બેસ્ટરેસીપીસઓફ2022#WLD #વિંટર_લંચ_ડિનર, #Winter_Lunch_Dinner#CWM2 #HathiMasala#CookWithMasala2 #ડ્રાય_ખડા_મસાલા_રેસીપીસ#પુલાવ #મીક્સવેજ #કુકર_રેસીપીસ #વન_પોટ_મીલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમેં અહીં જલ્દી થી બની જાય એવી રીતે કુકર માં મીક્સ વેજ પુલાવ બનાવ્યો છે. જે વન પોટ મીલ ની ગરજ સારે છે. લંચ, ડિનર કે ટીફીન માં પણ ખાઈ શકાય છે. Manisha Sampat -
તવા પુલાવ (Tawa Pulao recipe in Gujarati)
#EBWeek13 આ વાનગીને એક સ્ટ્રીટ ફૂડ પણ કહી શકાય...ખાઉં ગલીમાં ઠેર ઠેર તવા પુલાવ મળતો હોય છે....તો ઘરમાં પણ રાંધેલા ભાત માંથી ખૂબ ઝડપી અને સ્વાદિષ્ટ તેમજ સરળ તવા પુલાવ બનાવવામાં આવે છે...ભાત રાંધીને રાખ્યા હોય અને વેજિટેબલ્સ પાર બોઈલ કરેલા હોય તો 10 મિનિટમાં તવા પુલાવ તૈયાર કરીશકાય છે Sudha Banjara Vasani -
મટર-પનીર પુલાવ (Matar Paneer Pulav Recipe in Gujarati)
#GA4#Week8#Pulaoચોખા એ દૈનિક આહારમાં કોઈ ને કોઈ સ્વરૂપે દરેક જણ લેતા જ હોય છે. દાળ, સબ્જી, કે કરી સાથે.એમાં પણ પુલાઉ સ્વરૂપે મોટા ભાગના લોકો પસંદ કરે છે. અને પુલાઉમાં પણ અલગ અલગ પ્રાંતમાં વિવિધતા જોવા મળે છે.આજે મેં મટર અને પનીરના સંગમ વડે પુલાઉ બનાવ્યો છે. Urmi Desai -
લીલાં મગના ઢોસા (Green Moong Dosa Recipe In Gujarati)
#PRપર્યુષણ પર્વ દરમ્યાન લીલાં શાકભાજી નથી ખાઈ શકતા. તો આ એક કઠોળ લીલાં મગ વડે સહેલાઈથી બનતા ઢોસા જે પર્યુષણ તહેવારમાં બનાવી શકાય છે. જે ખાવામાં. એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ લાગે છે. Urmi Desai -
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#AM2વેજ પુલાવ/વેજિટેબલ પુલાવ એક સરળ અને સ્વાદિષ્ટ એવી પુલાવ નો પ્રકાર છે જે સરળતા થી બનાવી શકાય છે અને બધાને પસંદ આવે છે. તેને તમે સવાર કે રાત્રી ના ભોજન માં દહીં કે રાયતા સાથે પીરસી શકો છો. મુખ્યત્વે ગાજર, વટાણા, બટાકા, ડૂંગળી, ફણસી, કોબીજ, ફલાવર વગેરે શાક નો વપરાશ થાય છે. તમે તમારી પસંદ અનુસાર શાક નો ઉપયોગ કરી શકો છો. Bijal Thaker -
લીલાં મગના જીની ઢોસા (Green Moong Jini Dosa Recipe In Gujarati)
લીલાં મગ વડે સહેલાઈથી અને આથો લાવવા વિના બનતા આ જીની ઢોસા ફક્ત નાળિયેરની ચટણી સાથે સર્વ કરી શકાય છે અને સંભારની પણ જરૂર નથી.લીલાં મગ 4 કલાક સુધી પાણીમાં પલાળી,વાટી ખીરું તૈયાર કરી આ ઢોસા બનાવી શકાય છે. જે એક હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે. Urmi Desai -
-
પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)
પાલક પનીર પુલાવ એક વન પોટ મીલ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે. મેં અહીંયા વધેલી પાલક પનીર ની ગ્રેવી નો ઉપયોગ કરીને આ સ્વાદિષ્ટ પુલાવ બનાવ્યો છે. પાલક પનીર ની ગ્રેવી ના બદલે ફ્રેશ પાલકની પ્યુરી બનાવી ને આ ડિશ આસાનીથી તૈયાર કરી શકાય છે. આખા મસાલા, શાકભાજી અને પનીર ડિશને હેલ્ધી અને ફ્લેવર ફૂલ બનાવે છે. આ રેસિપી વધેલા ભાતનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
વેજીટેબલ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
#GA4#Week 19#Pulao#veg Pulaoપુલાવ ,પુલાવ એટલે બધાને જ ભાવતી વાનગી છે તેમાં પણ અત્યારે તો શિયાળામાં દરેક પ્રકારના શાકભાજી મળતા હોય છે આ પુલાવ મારો ફેવરિટ પુલાવ છે વટાણા ગાજર અને ડ્રાય ફુટ નાખીને બનાવવામાં આવતો અને મીઠી કઢી સાથે ખાવામાં આવતો અને એકદમ ઝડપથી બની જતો . જે તમે લંચ અને ડિનર બને માં ખાઈ શકો છો. વેજીટેબલ પુલાવ માં તમે કોઈ પણ શાકભાજી નાખી શકો છો અમે અહી ખાલી વટાણા ગાજર અને કેપ્સીકમ નો યુઝ કર્યો છે. Shital Desai -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoબાસમતી રાઈસ માં બધા વેજીટેબલ એડ કરીને બનાવવાથી તે ખૂબ જ હેલ્ધી હોય છે. તમને જે પસંદ હોય એ વેજીટેબલ આમાં ઉમેરી શકો છો. Palak Talati -
ગટ્ટા નો પુલાવ (Gatta Pulao Recipe In Gujarati)
#AM2આજે મેં રાઈસ માં થી ગટા નો પુલાવ બનાવ્યો છે અત્યારે ગરમીમાં વન પોટ મીલ માટે આ એક સારું ઓપસન રહે છે અને આ તમે વધેલા ભાત માંથી પન બનાવી શકો છો Dipal Parmar -
પીઝા પરાઠા (Pizza Paratha Recipe in Gujrati)
#રોટીસજ્યારે પીઝા ખાવાની ઈચ્છા થાય પણ પીઝા બેઝ તૈયાર ન મળે અથવા પીઝા બેઝ ઘરે પણ ન બનાવ્યો હોય તો આ રીતે સહેલાઈથી પીઝા પરાઠા બનાવી શકાય છે. અહીં મેં બે રીતે પરાઠા બનાવ્યા છે. મેં પીઝા સોસનો ઉપયોગ કર્યો નથી પણ તમે કરી શકો છો. Urmi Desai -
પાલક મિન્ટ પુલાવ (Palak Mint Pulao Recipe in Gujarati)
આ પુલાવમાં બધી જ લીલી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે પાલક અને ફુદીનો બંને ખૂબ હેલ્ધી છે Shethjayshree Mahendra -
ગ્રીન પીઝ પુલાવ
#RB14વન પોટ મીલ તરીકે ગ્રીન પીઝ પુલાવ ઘણા લોકો ના ઘર માં ખવાય છે. Bina Samir Telivala -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe in Gujrati)
#મોમમારી મમ્મીને સૌથી પ્રિય વાનગી છે. જ્યારે પણ ત્યાં જાવ છું ત્યારે મને કહે છે કે પુલાવ-કઢી બનાવી દે. Urmi Desai -
વેજ. નુડલ્સ મસાલા પુલાવ (veg. Noodles Masala Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulaoઆ પુલાવ સ્પાયસી અને ચટાકેદાર બને છે જે ફૂલ મીલ તરીકે પણ આપણે લઈ શકીએ છીએ. Niral Sindhavad -
સોયા ચોરીઝો પુલાવ - કીમા પુલાવ - વેગન(Soy Chorizo Pulao Kima Pulao Vagan Recipe In Gujarati)
મેં તેને પાનમાં બનાવ્યું પણ તમે પ્રેશર કૂકર અથવા ઇન્સ્ટાપોટનો ઉપયોગ કરી શકો છો. હું હમણાં જ બધા પગલાં જોવા માંગતો હતો તેથી જ મેં પાનનો ઉપયોગ કર્યો. તે માત્ર મૂળભૂત પુલાવ રેસીપી જ્યારે તમે ન forન-વેજ ફૂડની ઝંખના કરો છો પરંતુ તે ન મેળવી શકો, ત્યારે આ પ્રકારની વાનગી તમને સંતોષ આપવા માટે ખૂબ જ સહેલાઇથી આવે છે. ફક્ત તમારા બધા આખા મસાલા પહેલા નાંખો, આદુ લસણની પેસ્ટ, પાઉડર મસાલા, ચોરીઝો, ફ્રોઝન વટાણા, ચોખા, ફુદીનાના પાન વડે સાંતળો. જો તમને ગમતું હોય તો તમે ગ્રેવીમાં થોડો દહીં ઉમેરીને સરસ સ્વાદિષ્ટ સ્વાદ આપી શકો છો.મારી પાસે હોવાથી મેં સોયા ચોરીઝોનો ઉપયોગ કર્યો છે, પરંતુ તમે સોયા ગ્રાન્યુલ્સનો ઉપયોગ કરી શકો છો જે સરળતાથી ઉપલબ્ધ છે. Linsy -
લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichadi Recipe In Gujarati)
#WDમેં મૃનાલ ઠક્કરની રેસિપી લઈને થોડા ફેરફાર સાથે આ વાનગી બનાવી છે જે ખૂબ સરસ બની છે.વન પોટ મીલ તરીકે પ્રખ્યાત ખીચડી દાઢે વળગી જાય એવી આ પાલક પ્યુરી સાથે થોડા શાકભાજી અને મસાલા ઉમેરીને ખીચડી બનાવી ઉપર લસણનો તડકો આ ખીચડીને લાજવાબ સ્વાદ આપે છે. Urmi Desai -
મિક્સ વેજ પુલાવ (Mix Veg Pulao Recipe In Gujarati)
#RC2#WHITEમિક્સ વેજ પુલાવ માં આપણે જે વેજીટેબલ પસંદ હોય અથવા તો જે ઘરમાં હોય એ વેજીટેબલ નો ઉપયોગ કરી ઝડપથી સ્વાદિષ્ટ પુલાવ બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ (12)