ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)

Payal Bhaliya @the_pyl_youb
ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સુજી અને કોકોઆ પાઉડર,ખાંડ ને ચાળી લો.
- 2
હવે તેને સરખું મિશ્ર કરો અને તેમાં મેલ્ટ બટર,ફ્રેશ દહીં નાંખી સરખું મિશ્ર કરો.
- 3
ત્યાર બાદ તેમાં 2 કપ દૂધ, બેકિંગ પાઉડર, અને બેકિંગ સોડા નાંખી ફરીથી લમ્સ ન રહે તેમ 3-4 વાર મિશ્ર કરો.
- 4
હવે તેમાં જરૂર મુજબ દૂધ એડ કરી લો.
- 5
હવે જોઈતાં આકાર નું વાસણ લઈ તે વાસણમાં AsahiKasei કંપની ની cooking sheet રાખી તેનાં પર લાઇટ બટર લગાવી ત્યાર બાદ તેમાં તૈયાર કરેલ કેક નું મિશ્રણ નાંખી 20-30 મિનિટ માટે બેક કરી લો.
પછી તેને મેલ્ટ ચોકલેટ, જેમ્સ અને ઓરેયો બિસ્કીટ થી ડેકોરેટર્સ કરી ફ્રીજ માં ઠંડી થવા મુકી દો. - 6
તો તૈયાર છે આપણી ચોકલેટ કેક. Easy અને testy બનતી.
- 7
- 8
- 9
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14926797














ટિપ્પણીઓ (5)