પંચ રત્ન દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe in Gujarati)

ખીચડી લગભગ દરેક ના ઘર માં બનતી હોય છે. અને એનો ટેસ્ટ વધારવા માટે બધા એમાં કંઈક ને કંઈક નવીનતા લાવતા હોય છે. મેં પણ આજે પ્રયત્ન કર્યો છે થોડુંક નવું કરવાનો.
પંચ રત્ન દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe in Gujarati)
ખીચડી લગભગ દરેક ના ઘર માં બનતી હોય છે. અને એનો ટેસ્ટ વધારવા માટે બધા એમાં કંઈક ને કંઈક નવીનતા લાવતા હોય છે. મેં પણ આજે પ્રયત્ન કર્યો છે થોડુંક નવું કરવાનો.
રાંધવાની સૂચનાઓ
- 1
ડાળ ને 1 કલાક માટે પલાળી રાખો. મેં મગ ની મોગર દાળ ચાના દાળ તુવર દાળ અડદ દાળ અને મસૂર્ ની દાળ લીધી છે. તમને જે દાળ વધારે ભાવતી હોય એનું પ્રમાણ વધારે રાખી શકો છો. મેં મગ ની મોગર દાળ નું પ્રમાન્ વધારે રાખ્યું છે.ચોખા ને પણ પલળી રાખવા.
- 2
ત્યાર બાદ પ્રેશર કૂકર્ માં ઘી નાખી તેની અંદર જીરું મરી તાજ લવિંગ તમાલ્પત્ર નાખી વઘાર કરી. એ થઈ જાય ત્યાર બાદ તેમાં દાળ અને ચોખ્ખા ઉમેરૈ બધા શાક્ અને હળદર મીઠું નાખી ને બનાવિ લો.
- 3
સાઈડ માં ડુંગળી આદુ મરચા લસણ ની પેસ્ટ અને ટામેટું સમારી ને તૈયાર રાખી.
- 4
ખીચડી થઈ જાય ઍટલે એના માટે તડકો તૈયાર કરિએ.
- 5
એક કડાઈ માં ઘી લઇ ઘી થઈ જાય ઍટલે હિંગ લાલ આખા સૂકા મરચા નાખી ડુંગળી ઉમેરો. એ થઈ જાય એટલે તેની અંદર આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો. પેસ્ટ સરખી સન્ત્લાઇ જાય એટલે ટામેટા ઉમેરી દો.
- 6
ટામેટા વ્યવસ્થિત નરમ થઈ જાય એટલે તેની અંદર બધા સૂકા મસાલા નાખી ખીચડી ઉમેરી વ્યવસ્થિત હલાવી લો.
- 7
છેલે એના પાર કોથમીર ઉમેરી કઢી દહીં અને અથાણા સાથે સર્વ કરો.
Similar Recipes
-
મિક્સ વેજ પંચરત્ન ખીચડી (Mix Veg Panchratna Khichdi Recipe In Gujarati)
#WKR#ખીચડી રેસિપી ચેલેન્જ આપણા કાઠિયાવાડ માં ખીચડી એ લગભગ બધા નાં ઘર માં બનતી પરંપરાગત વાનગી છે..ખીચડી સુપાચ્ય હોવાથી સાંજ નાં ડિનર માં બનતી હોય છે.અહીંયા મે પાંચ દાળ ની ખીચડી બનાવી છે તેમાં ચોખા ઉપરાંત અલગ અલગ દાળ અને શાકભાજી નો ઉપિયોગ કરેલો છે.જેમાંથી આપણ ને પ્રોટીન, વિટામિન્સ, ફાયબર, કેલ્સિયમ, લોહતત્વ વગેરે જેવા ભરપૂર તત્વો મળે છે.જે શરીર ને ફીટ તેમજ તંદુરસ્ત રાખે છે.સાથે અહીંયા મે નટસ, ચોખ્ખું ઘી તથા ભરપૂર મસાલા ની પણ ઉપિયોગ કર્યો છે. Varsha Dave -
મીકસ વેજ વાઘરેલી ખીચડી (Mix Veg Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1 અહીંયા મેં બધા શાક ભાજી નો ઉપયોગ કર્યો છે જેથી આ ખીચડી ખૂબ જ હેલ્થી છે અને આવી રીતે શાકભાજી નો ઉપયોગ કર્યો છે તો બાળકો પણ એ બહાને બધાં શાકભાજી ખાઈ લે છે..અમારા ઘરે બધાને આ ખીચડી બહુ જ ભાવે છે...જે ખૂબ જ ઓછા સમય માં અને ટેસ્ટી બને છે. Ankita Solanki -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 આપણા કાઠિયાવાડ માં ખીચડી એ લગભગ બધા નાં ઘર માં બનતી પરંપરાગત વાનગી છે..ખીચડી સુપાચ્ય હોવાથી સાંજ નાં ડિનર માં બનતી હોય છે.અહીંયા મે જે રજવાડી ખીચડી બનાવી છે તેમાં ચોખા ઉપરાંત અલગ અલગ દાળ અને શાકભાજી નો ઉપિયોગ કરેલો છે.જેમાંથી આપણ ને પ્રોટીન, વિટામિન્સ, ફાયબર, કેલ્સિયમ, લોહતત્વ વગેરે જેવા ભરપૂર તત્વો મળે છે.જે શરીર ને ફીટ તેમજ તંદુરસ્ત રાખે છે.સાથે અહીંયા મે નટસ, ચોક્ખું ઘી તથા ભરપૂર મસાલા ની પણ ઉપિયોગ કર્યો છે. Varsha Dave -
મિક્સ વેજીટેબલ મસાલા ખીચડી(Mix Veg Khichdi Recipe in Gujarati)
#GA4#week7ખીચડી એક એવું ધાન્ય છે જે ગુજરાતી ઓ ના ઘર માં રાત્રે વાળું માં બનતી હોય છે.ગુજરાતી થાળી ખીચડી વગર અધૂરી છે.ખીચડી બનાવવા ની રીત દરેક ની અલગ - અલગ હોય છે.આજે મે મારી પસંદ ના શાક ઉમેરીને મિક્સ વેજીટેબલ મસાલા ખીચડી બનાવી છે. Jigna Shukla -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
આપણું National food ખીચડી દરેક ઘર માં બનતી વાનગી છે ... અલગ અલગ પ્રાંત માં, અને ઘરો ની પોતાની પારંપરિક રીત મુજબ બનતી હોય છે.. નાના - મોટા સૌ કોઈ માટે healthy અને balanced meal કહી શકાય એવી વાનગી છે..#CB1 Ishita Rindani Mankad -
મિક્સ દાળ ખીચડી(Mix Dal khichadi recipe in gujarati)
#GA4#Week7#Khichadiખીચડી રાત્રે લગભગ ઘરો માં બનતી હોય છે.ખીચડી પાચન માટે હલકો ખોરાક છે.. પોષણ માટે બેસ્ટ આહાર છે.. એમાંય મિક્સ દાળ મસાલા ખીચડી હોય તો શાક ની પણ જરૂર નહીં.. એમાં તમે તમારા રસોડામાં ઉપલબ્ધ બધી જ દાળ નો ઉપયોગ કરી શકો.. Sunita Vaghela -
રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe in Gujarati)
મગ દાળ માં બનાવેલી મસાલા ખીચડી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોઈ છે. પચવામાં હલકી હોઈ છે.દરેક ગુજરાતી ઘરે લગભગ બનતી જ઼ હોઈ છે.#GA4#week7 Minaxi Rohit -
મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati)
#WKRમિક્સ દાળ વેજીટેબલ ખીચડી એ વન પોટ મીલ છે . આ ખીચડી કુકરને બદલે છુટ્ટી બનાવવામાં આવી છે જેથી તેની મીઠાશ અને પોષણ તત્વો માં વધારો થાય છે Bhavini Kotak -
મિક્સ દાળ ની મસાલા વેજ ખીચડી (Mix Dal Masala Veg Khichdi Recipe In Gujarati)
રવિવાર ના ડીનર માં લગભગ ખીચડી જ હોય..સાદી કે મસાલા..મગની દાળ ની કે મિક્સ દાળ ની.. Sangita Vyas -
મિક્સ દાળ ની દાલ ખીચડી (Mix Dal Dal Khichdi Recipe in Gujarati)
ખીચડી એક કમ્ફર્ટ ફૂડ છે, જે તમે ગમે ત્યારે ખાઈ શકો છો. ખીચડીની સામગ્રીમાં થોડો ફેરફાર કરીને તમે તેને અલગ-અલગ ટ્વિસ્ટ પણ આપી શકો છે. આજે મે મિક્સ દાળ ની દાલ ખીચડી બનાવી છે એ પણ શાક ભાજી ઉમેરી ને. Disha Prashant Chavda -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#EB દાળ ઢોકળી બધા ને ભાવતી વાનગી છે અને લગભગ મોટા ભાગ ના ગુજરાતી ઘરો માં મહિના માં 1 કે 2 વાર તો બનતી જ્ હોય છે. Aditi Hathi Mankad -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
ખીચડી તો અઠવાડિયામાં એકવાર તો બનતી હોય છેમે આજે પાલક ખીચડી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB10#week10 chef Nidhi Bole -
મસાલા રજવાડી ખીચડી (Masala Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCMમેં અલ્પા બેન ની રેસીપી માંથી આ મસાલા રજવાડી ખીચડી બનાવી છે. ટેસ્ટ માં સરસ છે. Arpita Shah -
ખીચડી(Khichdi Recipe in Gujarati)
#GA4#week7#khichadiખીચડી તો બધા ના ઘર માં બનતી હોય છે પણ દ્વારકા ની ગૂગળી જ્ઞાતિ ની સ્પેશ્યલ છુટ્ટી ખીચડી અને ઓસામણ તમે ખાધા છે? નહિ ખાધા હોય, તો જોઈ લો રેસિપી😊 Megha Thaker -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7આમ તો ખીચડી એ આપણો ટ્રેડિશનલ ગુજરાતી ભાણું છે જે અલગ અલગ રીતે બધા જ ગુજરાતી ના ઘર માં બનતી જ હોય છે, ખીચડી માં ઉમેરાતી દાળ અને ચોખા માં પ્રોટીન,ફાઈબર,વિટામિન ભરપુર પ્રમાણમાં હોય છે તે સાથે તે એક હલકો ખોરાક છે જે બીમાર માણસ ખાય તો જલ્દી સાજો થઈ જાય છે અને તે સ્વાસ્થ્ય ને પણ સારુ રાખે છે ટૂંક માં ખીચડી પોતે એક સમ્પૂર્ણ ખોરાક છે જે શરીર ને સમ્પૂર્ણ પોષણ પુરુ પાડે છે અહીં આજે મે રજવાડી ખીચડી ની રેસીપી શેર કરુ છું જેમાં ભરપુર મસાલા અને નટ્સ ,અને ઘી નો ઉપયોગ કર્યો છે sonal hitesh panchal -
વેજીટેબલ ખીચડી(vegetable khichdi recipe in Gujarati)
#સુપરસેફ4#વેજ ખીચડીખીચડી એમાએ વેજિટેબલ સાથે હોય એટલે હેલ્થી અને ખુબ પૌષ્ટિક, સ્વાદિષ્ટ બની જાય ઓછા સમય માં સરસ અને સરળ ખીચડી તમે પણ બનાવજો. Varsha Karia I M Crazy About Cooking -
સ્પે.વેજીટેબલ સાંવરિયા ખીચડી
ખીચડી એ આપણા ગુજરાતીઓની મનગમતી વાનગી છે જે દરેક ના ઘરે અલગ રીતે બનતી હોય છે મારા ઘરે રોજ સાંજે ખીચડી બને છે જે ભરપૂર વિટામીન અને ફાયબર યુક્ત હોય છે સાંજે ખીચડી ખાવા થી પાચનશક્તિ પણ વધે છે અને હેલ્થ માટે હેલ્દી ખોરાક છે આ વાનગી તમે જરૂર થી બનાવો ભરપૂર વેજીટેબલ નાખી સ્વાદિષ્ટ ખીચડી જમવા નો આનંદ લો. ⚘#ખીચડી Urvashi Mehta -
વઘારેલી ખીચડી
#CB1Week1વઘારેલી ખીચડી અલગ અલગ પ્રકારની બનાવવામાં આવે છે. ખીચડી એ આપણું નેશનલ ફૂડ છે. અહીં મેં ખીચડી તપેલીમાં બનાવી છે. કુકર નો ઉપયોગ કર્યો નથી. તપેલીમાં ખીચડી બનાવવા થી છુટી બને છે. ખીચડી એક હેલ્ધી ફૂડ છે. ખીચડી બધાને સરળતાથી પચી જાય છે. Parul Patel -
સ્વામિનારયણ ખીચડી કઢી (swaminarayan khichdi Curry Recipe In Gujarati)
#GA4#Week7#Khichdi#Butter milkસ્વામિનારાયણ મંદિરમાં જે ખીચડી પ્રેમવતી માં જે ખીચડી મળે છે તેવી જ મે ઘરે બનાવી છે જે બધા ને બહુ જ ભાવી.આ ખીચડી પ્રેમવટી માં તો ખાધી હોય છે પણ મે ઘરે આજે બનાવી છે તો ટેસ્ટ મા પણ એવી જ સરસ લાગે છે.આ ખીચડી ખાવા માં healthy છે .તેની સાથે કઢી ક દહીં ખાવા થી વધારે સ્વાદિષ્ટ લાગે છે.Komal Pandya
-
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#cookoadindia#cookpadgujaratiઉનાળો હોય કે શિયાળો ખીચડી બધા ને ઘરે બને જ.રોજ ની ખીચડી માં નવું નથી પણ શિયાળા ભાજી નો ઉપયોગ કરી આજ મે બનાવી છે :પાલક ની ખીચડી અને તેમાં મે લીલું લસણ પણ એડ કર્યું છે . सोनल जयेश सुथार -
શેપૂ ની વેજીટેબલ ખીચડી (Shepu Vegetable Khichdi Recipe In Gujarati)
વરસાદ માં સહેલી અને સ્વાદિષ્ટ ખીચડી Urvashi Thakkar -
વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati)
#KS1# Post 3ઘર માં બધા ને વઘારેલી (મસાલા) ખીચડી બહુજ ભાવે છે.અવાર નવાર બનતી જ હોય છે.આપડા ગુજરાતીઓ ની ફેવરેટ છે. Alpa Pandya -
માટી ના પાટિયા ની ચોખા મોગર દાળ ની ખીચડી (Mogar Dal Khichdi Recipe In Gujarati)
#ભાત ભાત નો વપરાશ બધા જ ઘરો માં રોજ નો બનતો જ હોય છે. તો lock down માં,અને ઉનાળા માં શાક ની તકલીફ રહેતી હોય ત્યારે ભાત માં થીજૂદી જુદી વાનગી બનાવી શકાય છે. તો સાંજે જમવા માં મેં માટી ના પાટુડા માં સરસ મજા ની ધીમા તાપે મોગરદાલ અને ચોખા બેવ મિશ્રણ થી ખીચડી બનાવી છે. પચવા માં હલકી અને ગરમી મા ખાવા માં સરળ રહે છે. Krishna Kholiya -
મિક્સ દાળ ખિચડી (Mix Dal Khichdi Recipe In Gujarati)
મિક્સ દાળ ખિચડીદાળ મા મોટા પ્રમાણ પ્રોટિન હોય છે.દાળ મા ફાઇબર પણ હોય છે જે સ્વાસ્થ માટે ખૂબ લાભકારી છેમે આજે મિક્સ દાળ ની ખીચડી બનાવી છે. એ સ્વાદ મા ખૂબ સરસ લાગે છે Deepa Patel -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#AM1 દાળ ઢોકળી એ ગુજરાતી વાનગી લગભગ દરેક ઘર માં બનતી જ હોય છે. Minaxi Rohit -
આચાર્ય ખીચડી(acharya khichdi in gujarati)
#goldenapron3#week25#માઇઇબુક#પોસ્ટ18સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર માં ની આ ખીચડી ખુબજ જાણીતી અને પૌષ્ટિક તેમજ ખૂબ સ્વાદિષ્ટ હોય છે Dipal Parmar -
મકાઈ ખીચડી (Corn Khichdi Recipe In Gujarati)
#GA4#Week8#મકાઈખીચડી ખૂબ પૌષ્ટિક ખોરાક અને પચવામાં પણ હળવી.ખીચડી ઘણી અલગ અલગ રીતે બને છે.હું અહીંયા મકાઈ ની ખીચડી ની રેસિપી લાવી છું.જે એકદમ સરળ અને ટેસ્ટ માં પણ મસ્ત લાગે છે. Sheth Shraddha S💞R -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
કઢી ખીચડી બધા ને ઘેર બનતી હોય છેકાઠિયાવાડી કઢી ખીચડી બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે અહીં છુટી સરસ કાઠીયાવાડી બનાવી છેઘણા લોકો. કુકર માં પણ બનાવે છે છુટી પણ સરસ થાય છે#TT1 chef Nidhi Bole -
ખીચડી (Khichdi Recipe in Gujarati)
ગુજરાત માં સૌથી વધારે ખવાતી વાનગી ખીચડી. ઝટપટ બની જાય. અને બધા ને ભાવે એવી મિક્સ વેજ ખીચડી.#GA4#week4#post3#gujarati Minaxi Rohit -
ખીચડી (Khichdi Recipe in Gujarati)
#Week7#GA4# વેજીટેબલ ખીચડી વીથ છાશમે ગોલ્ડન એપરન માટે બનાવી વેજીટેબલ ખીચડી આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal
More Recipes
ટિપ્પણીઓ