રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
5 લોકો માટે
  1. 3 કપસુજી
  2. 1 કપકોકોઆ પાઉડર
  3. 50 ગ્રામમેલ્ટ ચોકલેટ
  4. 2 કપદૂધ
  5. 2 ચમચીમેલ્ટ બટર
  6. 1/2 કપદળેલી ખાંડ
  7. 1/2 કપ ફ્રેશ દહીં
  8. 1 ચમચીબેકિંગ પાઉડર
  9. ડેકોરેશન માટે:--
  10. 1મોટું પેકેટ ઓરેયો બિસ્કીટ
  11. 2પેકેટ જેમ્સ
  12. 3ટે.સપુન ચોકલેટ સ્પ્રેડ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ સુજી અને કોકોઆ પાઉડર,ખાંડ ને ચાળી લો.

  2. 2

    હવે તેને સરખું મિશ્ર કરો અને તેમાં મેલ્ટ બટર,ફ્રેશ દહીં નાંખી સરખું મિશ્ર કરો.

  3. 3

    ત્યાર બાદ તેમાં 2 કપ દૂધ, બેકિંગ પાઉડર, અને બેકિંગ સોડા નાંખી ફરીથી લમ્સ ન રહે તેમ 3-4 વાર મિશ્ર કરો.

  4. 4

    હવે તેમાં જરૂર મુજબ દૂધ એડ કરી લો.

  5. 5

    હવે જોઈતાં આકાર નું વાસણ લઈ તે વાસણમાં AsahiKasei કંપની ની cooking sheet રાખી તેનાં પર લાઇટ બટર લગાવી ત્યાર બાદ તેમાં તૈયાર કરેલ કેક નું મિશ્રણ નાંખી 20-30 મિનિટ માટે બેક કરી લો.
    પછી તેને મેલ્ટ ચોકલેટ, જેમ્સ અને ઓરેયો બિસ્કીટ થી ડેકોરેટર્સ કરી ફ્રીજ માં ઠંડી થવા મુકી દો.

  6. 6

    તો તૈયાર છે આપણી ચોકલેટ કેક. Easy અને testy બનતી.

  7. 7
  8. 8
  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
પર
Gujarat, Porbandar
cooking is my meditation.❤#the_Pyl_Youbfollow me on Instagram @the_Pyl_Youband YouTube Also.....
વધુ વાંચો

Similar Recipes