કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક ના પરાઠા (Palak Paratha Recipe In Guajrati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક ના પરાઠા (Palak Paratha Recipe In Guajrati) રેસીપી મુખ્ય ફોટો

પાલક ના પરાઠા (Palak Paratha Recipe In Guajrati)

Nila Mehta
Nila Mehta @Nnmehta_3666

#AM4

#AM4

વધુ વાંચો

પાલક ના પરાઠા (Palak Paratha Recipe In Guajrati)

Nila Mehta
Nila Mehta @Nnmehta_3666

#AM4

#AM4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 નંગપાલક ની ભાજી
  • 1 વાટકીઘઉં નો ઝીણો લોટ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૨ ચમચીલાલ મરચું
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1 ચમચીજીરૂ
  • 1પાવડુ તેલ મોણ માટે
  • 1/2 વાટકી તેલ પરોઠા શેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક ના પાન ને ચૂંટી કાઢવા અને પાણી માં બરાબર ધોઈ લેવા. મિક્સરમાં ક્રશ કરી લેવું.

    પાલક ના પરાઠા (Palak Paratha Recipe In Guajrati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક ના પરાઠા (Palak Paratha Recipe In Guajrati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક વાટકો ઘઉં નો ઝીણો લોટ લઇ તેમાં જરૂર મુજબ મીઠું અને હળદર, મરચું, ધાણાજીરૂ, જીરૂ અને મોણ માટે તેલ ઉમેરી બરાબર મિક્સ કરવું. હવે તેમાં ક્રશ કરેલી પાલક નો પલ્પ ભેળવીને લોટ બાંધી લેવો.

    પાલક ના પરાઠા (Palak Paratha Recipe In Guajrati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટને બરાબર કુણવી તેમાં થી મિડીયમ સાઈઝ નું ગોરણુ બનાવવું.અંને પરોઠુ વણવુ. ગેસ ઉપર લોઢી ગરમ કરી પરોઠા ને બંને બાજુ તેલ લગાવી ભાત પડે તેવું શેકી લેવુ.

    પાલક ના પરાઠા (Palak Paratha Recipe In Guajrati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક ના પરાઠા (Palak Paratha Recipe In Guajrati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગરમ ગરમ પરોઠા સર્વ કરવું.

    પાલક ના પરાઠા (Palak Paratha Recipe In Guajrati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક ના પરાઠા (Palak Paratha Recipe In Guajrati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nila Mehta
Nila Mehta @Nnmehta_3666
પર April 30, 2021 08:38

ટિપ્પણીઓ (2)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
May 22, 2021 19:22
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બાજરા નું સલાડ (Bajra Salad Recipe In Gujarati)
  2. સત્તુ એનર્જી ડ્રિંક (Sattu Energy Drink Recipe In Gujarati)
  3. મગનો સૂપ (Moong Soup Recipe In Gujarati)
  4. આદુ એલોવેરા આમળા નું એલીક્ષીર (Aadu Aloevera Amla Elixir Recipe In Gujarati)
  5. સત્તુ પરાઠા (Sattu Paratha Recipe In Gujarati)
  1. પનીર પરાઠા(Paneer Paratha Recipe In Gujarati)
  2. બિસ્કિટ બ્રાઉની (Biscuit Brownie Recipe in Gujarati)
  3. વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
  4. વેડમી (Vedmi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14949801
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close