વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)

Suhani Nagelkar
Suhani Nagelkar @cook_29465391

#SJ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 minute
  1. 2 વાડકા મમરા
  2. ૧/૨ મુઠ્ઠી શીંગ દાણા
  3. ચપટીહીંગ
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીધાણજીરૂ
  6. 1ડાળી લીમડા ના પાન
  7. 1 ચમચોતેલ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 2લીલાં મરચાં

રાંધવાની સૂચનાઓ

15 minute
  1. 1

    સૌ પ્રથમ એક ચમચો તેલ લો. પછી તેમાં શીંગ દાણા નાખો.

  2. 2

    પછી તેમાં હીંગ, લીમડો, લીલાં મરચાં નાખી 2 મિનીટ થવા દેવું.પછી તેમાં હળદર, ધાણાજીરૂ અને મીઠું નાખી 2 મિનીટ થવા દેવું.

  3. 3

    પછી તેમાં મમરા નાખી મિક્સ કરવું અને 5 મિનિટ ઘીમાં પર રાખી ને હલાવવું.

  4. 4

    તૈયાર છે વધારેલા મમરા. તેમાં સેવ નાખી ને ખવાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suhani Nagelkar
Suhani Nagelkar @cook_29465391
પર
i love cooking 😍foodie 🍕🍟🤞🍿
વધુ વાંચો

Similar Recipes