અમૃતસરી પરાઠા (Amritsari Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લોટ લઈશું તેમાં મીઠું,તેલ અને બેકિંગ પાઉડર નાખીશું.અને સારી રીતે મિક્સ કરી લોટ તૈયાર કરીશું.તેલ લગાવી ૧૦ મિનિટ બાજુમાં મૂકી દઈશું.
- 2
હવે બાફેલા બટાકા મેસ કરીશું તેમાં પનીર અને ડુંગળી નાખીશું.
- 3
ત્યાર પછી તેમાં વતેલ જીરું,આખા ધાણા,લીલા મરચા,આદુ,લસણ ગરમમાંસલો, ધાણાજીરું,મીઠું,ચીલી ફ્લેક્સ નાખીશું.
- 4
હોવી કોથમીર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીશું.
- 5
હવે લોટ ને પાછો કુનવી ને એક મોટું પરોઠું બનાવીશું ત્યાર બાદ તેલ અને લોટ ઉમેરી પથારી દેવું
- 6
હોવી ત્યાર પછી ગોળ ગોળ રોલ બનાવવો અને તેના ૪ થી ૫ કટકા કરવા.
- 7
તેને દબાવી હાથ વેદે મોટું કરવું પૂરી જેવડું અને તેમાં તૈયાર કરેલ મસાલો ભરી ફરી બંધ કરી લેવું.
- 8
ત્યાર બાદ તેના પર કોથમીર અને કલોજી નાખી હાથ થી દબાવી ને કરીશું ને છેલ્લે થોડું વેલણ ની મદદ થી બનાવીશું.
- 9
હોવી પાછળ ની બાજુ પાણી લગાવી અને ગરમ તવા પર નાખીશું.ત્યાર પછી બીજી બાજુ ફેરવીશું.
- 10
બંને બાજુ ચડી બાદ તેમાં તેલ કે ઘી,બટર લગાવી છોડવીશું.ને બટર સાથે પીરસીશું.
Keywords
Similar Recipes
More Recipes

































ટિપ્પણીઓ