પપૈયા ન્યુટ્રી બાર (Papaya Nutri Bar Recipe In Gujarati)

Deepa Patel @Nirmalcreations
પપૈયા ન્યુટ્રી બાર (Papaya Nutri Bar Recipe In Gujarati)
પપાયા ના Nutribar
આજ કાલ બદધા હેલ્ધી વાનગીયો સોધે છે. તો ચાલો બનાવિએ ન્યુટ્રી બાર. એબનાવાનુ ખુબ સૈલૂ છે
પપૈયા ન્યુટ્રી બાર (Papaya Nutri Bar Recipe In Gujarati)
પપૈયા ન્યુટ્રી બાર (Papaya Nutri Bar Recipe In Gujarati)
પપાયા ના Nutribar
આજ કાલ બદધા હેલ્ધી વાનગીયો સોધે છે. તો ચાલો બનાવિએ ન્યુટ્રી બાર. એબનાવાનુ ખુબ સૈલૂ છે
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈ માં ઘી નાખીને પપાયા નો છીણ સિજાવીલો
- 2
ત્યાર બાદ એમાં ખડી સાકર નાખી ને એ છીણને ઢાંકીને સિજાવા દો
- 3
પછી એક થાલ પર પાથરી દો. એના પર રાજગરા ની ધાણી લગાડીને થબડાવી દો. ત્યાર બાદ એ બાર ને ઠરવા દો. 10 મીનીટ માં બાર ખાવા તૈયાર થઈ જશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પપૈયા ન્યુટ્રી બાર (Papaya Nutri Bar Recipe In Gujarati)
પપાયા ના Nutribarઆજ કાલ બદધા હેલ્ધી વાનગીયો સોધે છે. તો ચાલો બનાવિએ ન્યુટ્રી બાર. એબનાવાનુ ખુબ સૈલૂ છે Deepa Patel -
પપૈયા ખીર
#mr#post2#પપૈયા ખીરમને સ્વીટ ખાવાનું ખૂબ ગમે છે. પણ વધારે ખાંડ ખાવાની થીક નઇ. તો હું always બીજા options વાપરું છુંઆજની ખીર મા મે ખડી સાકર ઉસ કરી છે. ખાંડ ના કરતા ખડી સાકર સારી.ખીર આપડા ને તો ગમે છે તો આજે મે પપૈયા ખીર બનાવી.Yummy yummy 😋😋જરૂર ટ્રાય કરો Deepa Patel -
પપૈયા નો હલવો (Papaya Halwa Recipe In Gujarati)
પપૈયા માં વિટામિન એ , બી , સી , ડી , કેલ્શિયમ , આયર્ન , કેરોટીન , પોટેશિયમ , ફોસ્ફરસ , પ્રોટીન હોય છે .પપૈયા માં મોટી માત્રા માં વિટામિન એ હોય છે માટે તે આંખો અને ત્વચા માટે બહુ સારું ગણાય છે . પપેયું પેટ માટે બહુ ફાયદાકારક છે તેના થી પાચનતંત્ર સારું રહે છે અને પેટ ના રોગો પણ દૂર થાય છે . પપૈયા માં કેલ્શિયમ ઘણું હોય છે માટે તે હાડકા ને મજબૂત બનાવે છે .#GA4#Week23Papaya Rekha Ramchandani -
-
પપૈયા નો મિલ્ક શેક (Papaya Milk Shake Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#papaya milkshake#papaya Recipe#milkshake પપૈયું દરેક ઋતુ માં મળતું ફળ છે,બાળકો ને અને ઘણાં બધાં ને પપૈયું નથી ભાવતું પણ જો આ રીતે મિલ્ક શેક બનાવી આપો તો હોંશે થી પી જાશે. Krishna Dholakia -
-
પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
પપૈયા મા વિટામીન એ,સી અને ઈ ,ફાઇબર ,પોટેશિયમ,મેગનેશિયમ વઘારે હોય છે રોગપ્રતિકારક શક્તિ વઘારે છે.શરદી,કફ માટે પણ ઉપયોગી છે.લેડીશ માટે તો ખુબજ પૌષ્ટીક છે.સલાડ,સંભારો ,જ્યુસ તરીકે લેવુ .#GA4 #Week23#papaya Bindi Shah -
-
ડ્રાયફ્રુટ એનર્જી બાર (Dry Fruit Energy Bar Recipe in Gujarati)
#GA4#week9#post2#dryfruits#ડ્રાયફ્રુટ_એનર્જી_બાર (Dry Fruit Energy Bar Recipe in Gujarati) આ એનર્જી બાર નાના બાળકો માટે ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે..કારણ કે આમાં ડ્રાય ફ્રુટ તો છે જ પણ સાથે ખજૂર પણ છે. આ બાર બનાવવામાં મે જરા પણ ખાંડ કે ગોળ નો ઉપયોગ કર્યો જ નથી. આ ડ્રાય ફ્રુટ એનર્જી બાર એ ખજૂર ના ગળપણ થી જ બનાવી છે. આ બાર ખાવાથી આપણા શરીર ને આખા દિવસ ની એનર્જી મળી રહે છે. Daxa Parmar -
-
પપૈયાનું શરબત (Papaya Sharbat Recipe in Gujarati)
#GA4#Week23#Papaya#Papaya Sharbatપાકેલા પપૈયા ખાવાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તમે જલ્દી કોઈ રોગ થતો નથી, અને તમારા શરીરમાં હંમેશાં શક્તિ રાખે છે. આના રસનાં સેવનથી શરીરની ચરબી ઓછી થાયછે. Geeta Rathod -
-
પપૈયા નો લોટ વારો સંભારો (Papaya Besan Sambharo Recipe In Gujarati)
#GA4#Week23#papaya Shruti Unadkat -
-
-
-
-
-
-
પપૈયા ડ્રાયફ્રુટ હલવો (Papaya Dryfruit Halwa Recipe In Gujarati)
#GA4#Week23#papaya#sugarfree#babyfoodઆ સિઝનમાં પપૈયા ખુબ જ સરસ મળે છે પરંતુ બાળકો પપૈયા ખાવાનું પસંદ નથી કરતા એટલે આજે મેં મારી રીતે એક અલગ જ રેસિપી બનાવી છે Preity Dodia -
પપૌયા બનાના સ્મૂધી (Papaya Banana Smoothie Recipe In Gujarati)
બનાવવા માં સરળ અને હેલ્ધી પણ ,,તો ચાલો બનાવી એ મસ્ત સ્મૂધી #mr Jigna Sodha -
પપૈયા નો હલવો(Papaya halwa Recipe in Gujarati)
#GA4#WEEK6#HALWA હલવા તો ધણી બધી જાતના ખાધા હશે જેમ કે દૂધી નો, ગાજર નો,બીટનો,રવા નો પણ આજે મે કાચા પપૈયા નો હલવો બનાવ્યો છે. Dimple 2011 -
-
પપૈયા સલાડ (Papaya Salad Recipe In Gujarati)
#GA4#Week23#papaya પપૈયામાં આપણા શરીરને ઉપયોગી થાય તેવા ઘણા તત્વો રહેલા છે. કાચા પપૈયા અને પાકા પપૈયામાંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.મેં આજે પાકા પપૈયામાંથી તેનો સલાડ બનાવ્યો છે. પાકા પપૈયાને સમારી તેમાં લીલી અને કાળી દ્રાક્ષ ઉમેરીને ચટપટા મસાલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ સલાડ બન્યો છે. Asmita Rupani -
પપૈયા નો પણો (Papaya Pano Recipe In Gujarati)
હાલની સિઝનમાં ગુણકારી એવા પપૈયા બહુ જ આવી રહ્યા છે કેરોટીન સ્વરૂપે તેમાં વિટામિન એ પણ રહેલું છે જે આપણા શરીર માટે ઉપયોગી છે Sonal Karia -
-
પ્રોટીન બાર (Protein Bar Recipe In Gujarati)
#NFR#protinbar#cookpadgujarati મનગમતા ડ્રાય ફુટ અથવા તો ઘરમાં હોય એ મુજબ ડ્રાયફ્રૂટ્સ લઈ અને તેનો હેલ્ધી પ્રોટીન બાર બનાવી શકાય છે.બાળકો ઘણી વાર બજારમાંથી ખરીદવાની જીદ કરતા હોય છે પરંતુ બજારના વાસી અને મોંઘા હોય છે જ્યારે ઘરમાં બનાવીએ તો ઓછી કિમતમા ઝડપથી અને જ્યારે બનાવવા હોય ત્યારે ફ્રેશ અને પૌષ્ટિક બની જાય છે.સવારના પ્રોટીન બાર ખાઈને એક ગ્લાસ દૂધ પી લઈએ તો આખા દિવસની ઉર્જા મળી જાય છે. Ankita Tank Parmar -
-
ડ્રાયફ્રુટ બાર (Dryfruits Bar Recipe in Gujarati)
#MW1 શિયાળાની શરૃઆત થઈ ગઈ છે અને આવી મસ્ત ગુલાબી ઠંડી માં દરેકના રસોડે શિયાળામાં ખવાતી અવનવી વાનગીઓ પણ બની રહી છે. મારા ઘરે દરેક શિયાળામાં હું આ એનર્જી બાર બનાવું છું કેમ કે મારી બંને દિકરીઓ મેથીપાક કે અદડીયાપાક આવુ કાઈ ખાતી નથી તો આ બાર ચોકલેટ સમજી ને ખાય લે છે. અને રીઅલી ખૂબ હેલ્ધી પણ છે. આ બાર તમે ડાય પ્લાન મા પણ યુઝ કરી શકો છો. ઈમ્યુનીટી બુસટર તરીકે નું પણ કામ કરે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાંડ ફ્રી છે. તો તમારા બાળકો પણ જો આવું કાંઈ ખાસે તો ખુશ થઈ જાશે. Vandana Darji -
પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
#GA4#Week23સંભારો આપણા ગુજરાતીઓ માટે ખાસ હોય છે.ગુજરાતી થાળી હોય કે ગાઠીયા જેવું ફરસાણ સંભારા વિના અધૂરું જ લાગે છે.આજે મે પણ પપૈયા નો સંભારો બનાવ્યો છે જેમાં મે ચણા નાં લોટ નો ઉપયોગ કર્યો છે.ચણા નાં લોટ નું મિશ્રણ ખુબજ સરસ લાગેછે. khyati rughani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14951876
ટિપ્પણીઓ