કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati)

Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
dubai

#GA4
#Week7

#GA4
#Week7

વધુ વાંચો

મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati)

Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
dubai

#GA4
#Week7

#GA4
#Week7

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  • ૧ કપચોખા
  • ૧/૨ કપફોતરવાળી મગની દાળ
  • ૧બટાકુ
  • ૧ગાજર
  • ૧/૪ કપલીલા વટાણા
  • ૧ડુંગળી
  • ૧ ચમચીઆદુ અને લસણ વાટેલા
  • ૧૦,૧૨ લીમડા ના પાન
  • ૧/૨ કપકોથમીર
  • ૨ચમચા તેલ
  • 1તજ
  • 2લવિંગ
  • 1બાદીયા
  • 1તમાલપત્ર
  • 1 ચમચીરાઈ
  • 1 ચમચીજીરું
  • ૧/૨ ચમચીગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    શાકભાજી સમારી લઇશું અને ખીચડી મિક્સ કરી ધોઈ લઈશું.કૂકર માં તેલ મૂકી ખડા મસાલા નાખીશું અને ધોઈને તૈયાર કરેલ ખીચડી નાખીશું.

    મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં સમારેલ શાકભાજી નાખીશું અને સ્વાદમુજબ મીઠું અને હળદર નાખીશું.

    મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સારી રીતે મિક્સ કરી ૪ સિટી કરી લઈશું.તો આપણી ખીચડી બની ગઈ છે અને તેને હવે છાસ થી વઘારીશું.

    મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક કડાઈ માં તેલ મૂકી તેમાં જીરું,રાઈ હિંગ નાખી લીમડો નાખીશું ત્યાર બાદ ડુંગળી,આદુ, લસણ નાખી સાતળી લઈશું અને પછી બધા મસાલા ઉમેરીશું.

    મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ગરમ મસાલો અને ખાંડ નાખી અને ૨ ગ્લાસ પાણી ને ૨ ગ્લાસ ખાટી છાસ નાખીશું.

    મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર બાદ સારી રીતે ઉકળવા દઈશું પછી તેમાં કોથમીર અને તૈયાર કરેલ ખીચડી નાંખીશું.

    મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે સારી રીતે મિક્સ કરી ૫ મિનિટ ધીમે તાપે પકાવીસુ અને ફરી કોથમીર નાખીશું.

    મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તો આપણી મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી તૈયાર છે.

    મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
પર May 02, 2021 10:00
dubai
I love cooking and i always try making yummy dishes with new ingredients.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable ગ્રેવી ખીચડી મિક્સ વેજીટેબલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
  2. મેંગો થીક શેક (Mango Thick Shake Recipe In Gujarati)
  3. દાબેલી પરાઠા(Dabeli Paratha Recipe In Gujarati)
  4. નાયલોન પૌંવા ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
  5. બોન્ડા સૂપ વિથ મૈસૂર ચટણી (Bonda Soup with Mysore chutney Recipe In Gujarati)
  1. કસ્ટર્ડ મેંગો (Custard Mango Recipe In Gujarati)
  2. ક્રિસ્પી તળેલા કારેલા (Crispy Fried Karela Recipe In Gujarati)
  3. દાબેલી પરાઠા(Dabeli Paratha Recipe In Gujarati)
  4. ખીચડી (Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14958352
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close