અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ગેસ ચાલું કરી એક પેન માં ઘી રવો મિક્સ કરીને બદામી રંગનો થાય ત્યાં સુધી ધીમા તાપે શેકી લો
ત્યાર પછી માવો ખમણી ને પાચ મિનીટ સુધી સેકી લો અને બીજા વાસણ માં કાઢી લો - 2
હવે એક પેન માં ખાંડ નાખી ખાંડ ડૂબે તેટલું પાણી નાખી ગેસ ચાલું કરી ધિમાં તાપે હલાવતા રહેવું અને ચાસણી તૈયાર કરી ચાસણી ચેક કરવા એક વાટકી માં થોડું પાણી નાખી તેમાં એક ડ્રોપ ચાસણી નાંખી અને જો રેલાઈ નહી એટલે સમજવું ચાસણી બરાબર છે
- 3
પછી ગરમ ચાસણી માં સેકેલો રવો મિક્સ કરો અને પછી શેકેલો માવો કાજુ બદામ પિસ્તા ની કતરણ ઉમેરી ગેસ બંધ કરી બધું મિક્સ કરીને
- 4
એક થાળી માં ઘી લગાવી પાથરી દો અને પછી ઉપર કાજુ બદામ પિસ્તા ની કતરણ કોપરા નું છીણ ભભરાવી ઠંડુ પડે એટલે કાપા પાડીને ખાવાના ઉપયોગ કરો તો તૈયાર છે આપનો સ્વાદિષ્ટ યમી અમૃત પાક 15 દિવસ સુધી સારો રહે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14970737




ટિપ્પણીઓ (4)