કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કપૂરિયા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કપૂરિયા રેસીપી મુખ્ય ફોટો

કપૂરિયા

Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
Navasari

#MA

#MA

વધુ વાંચો

કપૂરિયા

Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
Navasari

#MA

#MA

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪ વ્યક્તિ
  • ૨ કપદાળ ચોખા નો કકરો લોટ
  • 1/2 કપ ગોળ
  • ૧ મોટી ચમચીઆદું,મરચાં અને લસણ ની પેસ્ટ
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી જીરું
  • ચપટીહિંગ
  • 1/2 કપ અધકચરા વાટેલા શીંગદાણા
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૨ મોટી ચમચીતેલ
  • ૪ કપપાણી (જે કપ ભરીને લોટ લીધો હોય તે જ કપ થી પાણી માપવું)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક મોટી કઢાઇ મા પાણી,તેલ અને ગોળ નાખી ઉકળવા દેવુ.

    કપૂરિયા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક બાઉલ મા લોટ, આદું મરચાં અને લસણ ની પેસ્ટ, મીઠું, હળદર, હિંગ, જીરું અને શીંગ દાણા નો ભૂકો નાખી બરાબર મિક્ષ કરી લેવુ.

    કપૂરિયા રેસીપી સ્ટેપ2ફોટો
    કપૂરિયા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પાણી બરાબર ઉકળવા લાગે એટલે તેમા લોટ નુ મિશ્રણ નાખી સતત હલાવતા રહેવું

    કપૂરિયા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે લોટ પાણી મા બરાબર મિક્ષ થઈ જાય એટલે તેને ઢાંકી ને પાણી બધુ બળી જાય ત્યાં સુધી થવા દેવુ. લોટ ને પાણી શોષાઇ જાય ત્યાં સુધી જ થવા દેવુ અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી નીચે ચોટી ન જાય.

    કપૂરિયા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે લોટ ના મિશ્રણ ને ગરમ હોય ત્યારે જ થોડો પાણી વાળો હાથ કરી તેના બોલ સાઈઝના ગોળા વાળી વચ્ચે એક કાણું પાડી લેવુ.

    કપૂરિયા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે બધા ગોળા વડી જાય એટલે તેમા થોડી તિરાડ પડી જાય અને બરાબર ચડી જાય ત્યાં સુધી વરાળે બાફી લેવુ. બફાઇ ગયા પછી તેને તેલ સાથે અથવા વઘાર કરી ને ગરમાગરમ સર્વ કરવુ.

    કપૂરિયા રેસીપી સ્ટેપ6ફોટો
    કપૂરિયા રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Chirayu Vaidya
Payal Chirayu Vaidya @payalvaidya
પર May 07, 2021 11:53
Navasari

ટિપ્પણીઓ (2)

Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
May 07, 2021 18:51
👌👌👌👌👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કપુરિયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઘઉં નાં લોટ ની ચોળાફળી (Wheat Flour Chorafali Recipe In Gujarati)
  2. રોટી સેન્ડવિચ (Roti Sandwich Recipe In Gujarati)
  3. સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
  4. મીક્ષ મુખવાસ (Mix Mukhwas Recipe In Gujarati)
  5. શેરડી નો રસ શેરડી વગર (Sherdi Juice Without Sherdi Recipe In Gujarati)
  1. ચા (Tea Recipe In Gujarati)
  2. ચીઝ બોલ્સ (Cheese Balls Recipe In Gujarati)
  3. દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
  4. મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14982448
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close