મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)

Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
Gujarat, Porbandar

#MA
#cookpadindia
#cookpadgujrati
આમ તો મમ્મી ના હાથ નુ બધું જ ટેસ્ટી બને ,પણ આ સેવ ની તો વાત જ કંઈક અલગ જ છે. 🤗🤗😋🤤🤤🤤
મને મારા મમ્મી ના હાથ ની આ રેસીપી બહું જ ભાવે🤤😋🤤.

મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)

#MA
#cookpadindia
#cookpadgujrati
આમ તો મમ્મી ના હાથ નુ બધું જ ટેસ્ટી બને ,પણ આ સેવ ની તો વાત જ કંઈક અલગ જ છે. 🤗🤗😋🤤🤤🤤
મને મારા મમ્મી ના હાથ ની આ રેસીપી બહું જ ભાવે🤤😋🤤.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 લોકો માટે
  1. 15 ગ્રામશેકેલ સેવ
  2. 5 ચમચીખાંડ
  3. 1 કપપાણી
  4. 3-4 ચમચીઘી
  5. 3 મોટી ચમચીદુધ
  6. 1/2 ચમચી ઇલાયચી પાઉડર
  7. 5 નંગકાજુ
  8. 5 નંગબાદામ
  9. ચપટીજાયફળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1
  2. 2

    સૌ પ્રથમ એક પેન માં 4 ચમચી ઘી નાંખી તેમાં શેકેલ સેવ નાંખી 1 મિનિટ શેકી લો.

  3. 3

    પછી તેમાં ગરમ કરેલ પાણી ઉમેરો સેવ ડુબે એટલું. સાથે દુધ પણ એડ કરવું.

  4. 4

    પછી 5 મિનિટ કુક થવા દો જયા સુધી પાણી બળી જાય અને ઘી ઉપર દેખાય આવે ત્યાર સુધી.

  5. 5

    હવે તેમાં ખાંડ ઉમેરી,ઇલાયચી પાઉડર અને જાયફળ પાઉડર ઉમેરી 4 મિનિટ માટે કુક થવા દો.

  6. 6
  7. 7

    ❌આ પ્રોસેસ માં સેવ ને વારંવાર હલાવવું નહી.

  8. 8

    ત્યાર બાદ તેમાં કાજુ, બાદામ નાંખી સર્વ કરો.

  9. 9
  10. 10
  11. 11

    તૈયાર છે આપણી મીઠી સેવ...🍜🍝

  12. 12
  13. 13
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
પર
Gujarat, Porbandar
cooking is my meditation.❤#the_Pyl_Youbfollow me on Instagram @the_Pyl_Youband YouTube Also.....
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Similar Recipes