કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)

Sweta Keyur Dhokai
Sweta Keyur Dhokai @cook_229
Jamnagar

#MA
બધી રસોઈ લગભગ માં પાસે થી જ સિખયે છે. આજ મે ઘઉં ના લોટ ની ચકરી મારા મમ્મી બનાવે તેમ બનાવી છે.
જ્યારે આ રીતે ચકરી બનાવું ત્યારે એમ જ થાય ક મમ્મી મારી સાથે જ છે.

#MA
બધી રસોઈ લગભગ માં પાસે થી જ સિખયે છે. આજ મે ઘઉં ના લોટ ની ચકરી મારા મમ્મી બનાવે તેમ બનાવી છે.
જ્યારે આ રીતે ચકરી બનાવું ત્યારે એમ જ થાય ક મમ્મી મારી સાથે જ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ માટે
  • 3 વાટકીઘઉં નો લોટ
  • 1 ચમચીમરચું પાઉડર
  • 1 ચમચીહળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ચમચીતલ
  • 2 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ ને ચાળી રૂમાલ માં બાંધી પોટલી વારી બાફી લો.

    ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    5 મિનિટ લોટ બફાય જાય પછી તેને દસ્તા થી ખાંડી પાછો ચાળી લો.અને બધો મસાલો નાખી લોટ બાંધી લો.

    ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે વેફર પાડવા ના સંચા થી ચકરી પાડી લો.

    ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ચકરી ને ફૂલ ધીમા તાપે તળી લો.ધીમા તાપે તળવા થી એકદમ ક્રિસ્પી થશે.સર્વ કરો.

    ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sweta Keyur Dhokai
Sweta Keyur Dhokai @cook_229
પર May 09, 2021 13:05
Jamnagar

ટિપ્પણીઓ (3)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
May 09, 2021 16:11
Awesome 👌👏🏻
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઘઉંના લોટ ચકલી ઘઉં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગુજરાતી દાળનો મસાલો (Gujarati Da lno Masalo Recipe in Gujarati)
  2. મેંગો ફાલૂદા (Mango Falooda Recipe In Gujarati)
  3. સરસીયા ખાજા (Sarasiya Khaja Recipe In Gujarati)
  4. સુરતી ફરાળી પેટીસ (Surti Farali Pattice Recipe In Gujarati)
  5. કચ્છી મિનિ પાઈનેપલ સાટા (Kutchi Mini Pineapple Satta Recipe In Gujarati)
  1. મેંગો ડિલાઈટ (Mango Delight Recipe In Gujarati)
  2. ફણગાવેલા કઠોળ કાચા અને રાંધેલા (Sprouted Kathod Raw / Cooked Recipe In Gujarati)
  3. પ્લેટ રવા ઈડલી વિથ ટોમેટો રસમ (Plate Rava Idli Tomato Rasam Recipe In Gujarati)
  4. રાજમા મસાલા(Rajma Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14991431
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close