રાજમા મસાલા(Rajma Masala Recipe In Gujarati)

તમામ માતાઓને માતૃદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.
માઁ ના વાત્સલ્યને વાચા આપવા માટે તો શબ્દકોશ પણ ઓછો પડે..માઁ ના આશીર્વાદ તો અમૂલ્ય છે...હું તો ખુબજ નસીબદાર છું કે મને મારી બને માતાઓ તરફ થી બમણા આશીર્વાદ મળ્યા છે.....મારી આજની રેસિપી મારી બન્ને માતાઓ માટે છે.🙏🏻💐આજે અહીં મેં મારી મમ્મીની મનગમતી રેસીપી રાજમા ચાવલ રજૂ કરી છે.
રાજમા મસાલા(Rajma Masala Recipe In Gujarati)
તમામ માતાઓને માતૃદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.
માઁ ના વાત્સલ્યને વાચા આપવા માટે તો શબ્દકોશ પણ ઓછો પડે..માઁ ના આશીર્વાદ તો અમૂલ્ય છે...હું તો ખુબજ નસીબદાર છું કે મને મારી બને માતાઓ તરફ થી બમણા આશીર્વાદ મળ્યા છે.....મારી આજની રેસિપી મારી બન્ને માતાઓ માટે છે.🙏🏻💐આજે અહીં મેં મારી મમ્મીની મનગમતી રેસીપી રાજમા ચાવલ રજૂ કરી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાજમાને ચોખ્ખા પાણી થી ધોઈ લગભગ ૮ કલાક માટે પાણીમાં પલાળી રાખવાના છે. ત્યારબાદ તેને કૂકરમાં છ-સાત વીસલ વગાડી બાફી લેવાના છે. બીજી તરફ ચોખાને 1/2કલાક પલાળી અને પાણીમાં ઉકાળી અને છૂટો ભાત તૈયાર કરો.
- 2
હવે એક કડાઈમાં માખણ ગરમ મૂકી તેમાં જીરું હિંગ તમાલપત્ર આદુમરચા લસણની પેસ્ટ ક્રમશઃ ડુંગળી ટામેટા ની પ્યુરી બધું ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી ત્રણથી ચાર મિનિટ સાંતળો. હવે તેમાં બધા મસાલા ઉમેરી અને ફરીથી બે મિનિટ માટે ચઢવા દો.
- 3
બધા મસાલા બરાબર ચડી જાય એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું મલાઈ જરૂરિયાત અનુસાર સહેજ પાણી અને બાફેલા રાજમાં ઉમેરી સાથી આઠ મિનિટ ઢાંકીને ચડવા દો.
- 4
તૈયાર ગરમાગરમ રાજમાને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજમા મસાલા(Rajma Masala Recipe in Gujarati)
#GA4#Week12મેં અહીંયા રાજમા મસાલા પંજાબી સ્ટાઈલમાં બનાવ્યા છે જે આપણે ચાવલ સાથે અથવા પરાઠા કે રોટી સાથે પણ ખાઈ શકીએ છીએ તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
રાજમા(Rajma recipe in Gujarati)
#GA4 #Week12 #Beans કઠોળમાંથી પ્રોટીન તો મળે જ છે એમાં પણ રાજમા એટલે ફુલ ઓફ પ્રોટીન તો ચાલો બનાવીએ પંજાબી સ્ટાઈલ રાજમા Khushbu Japankumar Vyas -
-
રાજમા મસાલા ચાવલ (Rajma Masala Rice Recipe In Gujarati)
આ વાનગી ડિનર માં ખુબ સારી લાગેછે અને એક ચાવલ અને કઠોળ નું બેસ્ટ કોમ્બિનેશન છેઃ .. મારી ઇન્નોવેટિવએ વાનગી છેઃ Anu Dafda -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#GA4#Week21#rajma#cookpadgujarati#cookpadindia રાજમા મસાલા એક પંજાબી વાનગી છે જે સામાન્ય રીતે જીરા રાઈસ, રોટી, પરોઠા કે નાન સાથે ખાવામાં આવે છે. રાજમા માં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે તેથી રાજમા મસાલા ને આપણે એક હેલ્ધી ડિશ પણ કહી શકીએ. રાજમા, ડુંગળી અને ટામેટાની ગ્રેવી ઉમેરી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#supersરાજમા એ ઉત્તર ભારતની પ્રખ્યાત વાનગી છે. ભારતના બધા જ રાજ્યોમાં રાજમા નો ભરપૂર ઉપયોગ થાય છે. મેક્સિકન ફુડ માં પણ કિડની beans નો ઉપયોગ ભરપૂર થાય છે. રાજમાનું મૂળ મેક્સિકન છે. રાજમા સાથે જો સૌથી વધુ ખવાય તો તે છે ચાવલ અને હું તે જ રાજમા ચાવલ ની ડીશ લાવી છું. Hemaxi Patel -
પંજાબી સ્ટ્રીટ ફૂડ રાજમા ચાવલ (Punjabi Street Food Rajma Chawal Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujaratiપંજાબી સ્ટ્રીટ ફૂડ રાજમા ચાવલ Ketki Dave -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#Viraj#cookpadgujaratiવિરાજ ભાઈ ની રેસિપિ જોઈ મેં રાજમાં ચાવલ બનાવ્યા છે...રાજમા ગુણકારી તો બહુ અને ચાવલ સાથે ખાવાની તો મજા જ પડી જાય.. Khyati's Kitchen -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
હમારા ઘર માં સવ ને આ રાજમા મસાલા ખૂબ જ પસંદ છે તો અમારે અવારનવાર બનતા જ હોય છે.રાજમા એ પંજાબ ની special recipe છે. Bhavana Radheshyam sharma -
-
-
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe in Gujarati)
#GA4#week21#post1#kidneybeans#રાજમા_ચાવલ ( Rajma Chawal Recipe in Gujarati )#punjabistyle રાજમા આ નામ તમે ઘણી વખત સાંભળ્યું હશે, અને રાજમાં ખાતા પણ હશે, રાજમાં ને ઇંગ્લિશમાં kidney beans ના નામથી જાણવામાં આવે છે. રાજમાં નો ઉપયોગ અમુક વિસ્તારમાં બહોળા પ્રમાણમાં થાય છે, જેમ કે ઉત્તર ભારતમાં પંજાબ માં પણ રાજમાને ખૂબ પસંદ કરવામાં આવે છે. અને મેક્સિકન ફુડમાં પણ કિડની બીન્સ નો ઉપયોગ ભરપૂર થાય છે.રાજમાનું સેવન અનેક રીત ગુણકારી છે. રાજમામાં ડાયટરી ફાયબર, સ્ટાર્ચ, ફેનોલિક એસિડ્સ હોય છે. સાથે જ તેમાંથી સારી માત્રામાં આયર્ન, મેગનીઝ, ફોલેટ, ફોસ્ફરસ, પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ મળી રહે છે. સામાન્યપણે વાત કરીએ તો રાજમા ચાવલ આ જોડી નું નામ તમે ઘણી વખત સાંભળ્યું હશે, કારણકે લોકોને રાજમા સાથે ભાત ખાવા ખૂબ પસંદ હોય છે. અને આ ખાવાના ફાયદા પણ એવા છે, કારણ કે અમારા પૌષ્ટિક તત્વોને કારણે શરીર તંદુરસ્ત રહે છે. કહેવાય છે કે રાજમાં એ પ્રોટીન ની ખાણ છે. સોયાબીન કરતાં પણ વધારે પ્રોટીન હોય છે, જેટલા રાજમાં સ્વાદમાં સારા છે એટલા જ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તેના ફાયદાઓ છે. આ સિવાય બીજા તત્વોની વાત કરીએ તો રાજમામાં મેગ્નેશિયમ, આયન વગેરે પણ હોય છે. આનું સેવન કરવાથી શરીરમાં ઉર્જા બની રહે છે . Daxa Parmar -
-
કાશ્મીરી રાજમા ચાવલ (Kashmiri Rajma Chawal Recipe In Gujarati)
#કાશ્મીરી રાજમા ચાવલ#નોર્થબરસો રે મેઘા મેઘા..🌧. બરસો રે મેઘા મેઘા...🌦બરસો મેઘા⛈ બરસો...ખાના રે... ખાના... રેકાશ્મીરી રાજમા ચાવલ ખાનારે...નન્ના રે.. નન્ના રે ... નન્ના રે હા હા રે...💃તો.... આનંદો...💃 આનંદો...💃કાશ્મીરી રાજમા સુંદર, ચમકદાર, ઘેરા લાલ રંગના હોય છે જે રાંધ્યા પછી પણ એવા જ સુંદર દેખાય છે.તે અન્ય રાજમા કરતા થોડા નાના અને સ્વાદ મા થોડા મીઠા હોય છે. કશ્મીરી રાજમા પણ કાશ્મીરી મરચાંની જેમ વખણાય છે.તે સ્વાદિષ્ટ અને ઝડપથી ચડી જાય છે. એમાં પ્રચુર માત્રામાં પ્રોટીન, થીયામીન, વિટામિન બી ૧, ફોસ્ફરસ, આર્યન, કોપર, મેંગ્નેશિયમ અને પોટેશિયમ છે Ketki Dave -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
રાજમા ચાવલ રેસીપી મૂળ તો નોર્થ ઇન્ડિયા માં વધુ વખણાય છે પરંતુ આજ કાલ બધે જ પ્રખ્યત છે. (North Indian style) ekta lalwani -
રાજમા (Rajma Recipe In Gujarati)
#RC3રસાદાર રાજમાંઆમ તો નોર્થ ઈન્ડિયા ની આઇટમ ગણાય પણ હવે તો બધે જ બને છે..હું પણ સારા બનવું છું તો ચાલો મારી recipe ચાખવા.. Sangita Vyas -
રાજમા ચાવલ(Rajma Chaval in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ27 રાજમા ચાવલ ભારતની એક ખુબ જ પ્રખ્યાત પંજાબી વાનગી છે કે જેને તમે સવાર ના નાસ્તા માં, બપોર ના કે રાત ના જમવામાં પણ લઇ શકો છો. રાજમા ચાવલ પાચનતંત્ર માટે પણ અતિ ફાયદાકારક હોય છે.રાજમા ચાવલ એક ખુબ જ સરળ અને ઓછા સમય માં તૈયાર થનારી વાનગી છે જેને બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી ઉપલબ્ધ થઇ રહે છે. અહિં મેં રાજમા ચાવલને એક એટ્રેક્ટીવ અને યુનીક વે માં એ રીતે રીપ્રેઝન્ટ કરી છે કે જોઈને કોઈને ભી ક્રેવીંગ😋😋😋 થવા લાગે..... Bhumi Patel -
-
રાજમા ચાવલ (RAJma chawal Recipe in Gujarati)
#GA4 #Week21રાજમા ચાવલ ટેસ્ટ માં બહુ જ સરસ છે. રાજમા પ્રોટીન થી ભરપૂર છે.તેમાં કેલસીમ પણ ખુબ રહેલા છે. Arpita Shah -
પનીર રાજમા મસાલા (Paneer Rajma Masala Recipe In Gujarati)
#Famઘર માં બઘા ને રાજમા પસંદ હોય છે, અહીં પનીર રાજમા નું કોમ્બીનેશન એ પણ પંજાબી ગે્વી માં ખુબ ટેસ્ટી લાગે છે.જે રાઇસ જોડે લઇ શકાય છે. Kinjalkeyurshah -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#MBR3#Week3Post 5#cookpad#cookpadindia#cookpadgujaratiરાજમાને અંગ્રેજીમાં kidney beans કહેવાય છે. રાજમા - ચાવલની જોડી છે. રાજમા સાથે ભાત ખાવાનું સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. રાજમા પ્રોટીનની ખાણ છે. Neeru Thakkar -
-
રાજમા (Rajma Recipe In Gujarati)
#ATW3#TheChefStory#CookpadIndia#Cookpad_guરાજમાં ચાવલ એ લગભગ દરેક ઘરે પ્રેમ થી ખવાતું એક અનોખું મેનુ છે. અમારા ઘરે લગભગ દર રવિવારે રાજમાં ચાવલ બને છે અને નાના થી લઇ ને મોટા ખુબ હોંશ થી આરોગે છે. Khyati Dhaval Chauhan -
રાજમા ચાવલા(Rajma Chawal Recipe In Gujarati)
#ફટાફટ#સુપરસેફ# પોસ્ટ_૪રાજમા ને પ્રોટીન નું પાવર હાઉસ કહેવામાં આવે છે કેમકે એ પ્રોટીન થી ભરપૂર છે. રાજમા માં ફાયબર પણ વિપુલ માત્રા માં આવેલુ હોય છે. જેના ઉપયોગ થી બીજા પણ ઘણા ફાયદા છે.રાજમા આપણને કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં, ડાયાબિટીસ કન્ટ્રોલ કરવામાં, કિડની ના કાર્ય માટે, યાદશક્તિ માં વધારો કરવામાં, કબજિયાત દૂર કરવામાં, હાઇપર ટેન્શન માં, અને બોડી બિલ્ડીંગ માટે વગેરે ઘણી બધી રીતે ખૂબ જ મદદરૂપ છે.ખાસ કરી ને બાળકો ને રેગ્યુલર આપવાથી એમના વિકાસ થવા માં પણ હેલ્પ કરે છે.રાજમા અને ભાત એ સંપૂર્ણ આહાર છે .. ચોક્કસ થી તમારા ડાયેટ માં એને સ્થાન આપો. Sheetal Chovatiya -
-
રાજમા મસાલા(Rajma Masala Recipe In Gujarati)
આ એક પંજાબી વાનગી છે, ખાવામાં ટેસ્ટી છે પણ પચવામાં થોડું હેવી હોય છે એટલે સવારે ખાવાનું વધુ સારું રહે. Kinjal Shah -
પંજાબી રાજમાં કરી (Punjabi Rajma Curry Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiરાજમા પંજાબી વાનગીઓ પૈકી સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય વાનગી છે.રાજમા પૌષ્ટિક અને ગુણકારી તો છે પણ તેને જ્યારે ડુંગળી, ટમેટાની ગ્રેવી અને મસાલા સાથે રાંધવામાં આવે ત્યારે તે ખુબ જ સ્વાદીષ્ટ બને છે. રાજમા કરી ને ગરમ ગરમ રાઈસ કે રોટી સાથે પીરસવામાં આવે છે. Ankita Tank Parmar -
રાજમા (Rajma Recipe In Gujarati)
આજે મસાલા રાજમા અને ચાવલ બનાવ્યા.સાથે સલાડ અને ઠંડી ઠંડી છાશ. Sangita Vyas -
રાજમા કરી(Rajma Curry Recipe in Gujarati)
રાજમા ખાંડ અને કોલેસટેરોલ ઓછુ કરે છે તથા વજન ઓછું કરવા માટે સારું છે#Ss Maitry shah
More Recipes
ટિપ્પણીઓ (6)