છોલે - લચ્છા પરાઠા (Chhole laccha paratha Recipe in Gujarati)

#MA
મારી મમ્મી ના હાથ ની બધી જ રેસિપી બવ સરસ બનતી..મારી મમ્મી ને યાદ કરી ને મેં એના રીત થી છોલે બનાવ્યા..આ છોલે મારા બાળકો ને પણ ખુબજ ભાવે....

રાંધવાની સૂચનાઓ
- 1
છોલે ને 8 લાલક પલાળી કુકર માં બાફી લેવા..
- 2
1ક પેન માં તેલ મૂકી ખડા મસાલા નાખી કાંદા ની પેસ્ટ સાંતળવી.તેમાં આદુ મારચા,લસણ ની પેસ્ટ નાખવી.સંતળાય જાય એટલે ટામેટા ની પ્યુરી નાખવી..
- 3
બરાબર સંતળાય ને તાલ છૂટું પડે એટલે મસાલા કરી લેવા.મસાલા બરાબર સંતળાય એટલે બાફેલા છોલે ને જરા ચમચા થઈ મેશ કરી.ગ્રેવી માં ઉમેરી દેવા.
- 4
ધીમા ગેસ પર બરાબર 5-8 મિનિટ્સ થવા દેવું...એટલે છોલે માં બરાબર મસાલો ચડી જાય ને તેલ છૂટું પડે..તૈયાર છે મસાલેદાર છોલે...લસ્સા પરાઠા સાથે ગરમાં ગરમ ખવાનો આનંદ માંણો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ