દાબડા કેરી નું અથાણું (Dabda Keri Athanu Recipe In Gujarati)

દર વર્ષે અમારા ઘરે મામી આવે અને અમારા માટે આ અથાણું બનાવી આપે અને આને આખું વર્ષ માટે બનાવી ને સ્ટોર કરી શકો છો. ગરમ ખીચડી યા કોઈ પણ ગુજરાતી થાળી સાથે જામી શકો છો.

રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને સારી રીતે ધોઈ ને કોરી કરી લો.
- 2
એક વાડકા માં બધા મસાલા અને મીઠું ભેગુ કરી લો અને બાજુ પર રાખો
- 3
એક પેન માં ૨ ચમચી તેલ ગરમ કરી ને એમાં હિંગ ઉમેરો. એને ઠંડુ પાડવા દો.
- 4
તેલ ને તૈયાર કરેલ મસાલા માં ઉમેરી. સારી રીતે હલાવી લો.
- 5
કેરી ને ઊભી કાપી. તૈયાર કરેલ મસાલો સારી રીતે ભરી લો. એક કાચ ની બરની માં બધી કેરી ભરી ને. ઢાંકણ બંદ કરી ૧ દિવસ સુધી રેહવા દો
- 6
બીજા દિવસે ૩૦૦ ગ્રામ તેલ ગરમ કરી લો. અને એને ઠંડુ પાડવા દો. ઠંડુ થઈ જાય એટલે એણે કેરી ભરેલ બારની માં ઉમેરી લો. જરૂર પડે તો તેલ ઉમેરી કેરી ડૂબે એટલું તેલ થી ભરી લો
- 7
વિશેષ ટિપ્પણી - હું અથાણું ફ્રીજ માં રાખું છું. એ આખું વર્ષ સરસ લાલ કલર નું રેહ છે
Keywords
Similar Recipes
More Recipes
- લીંબુ મરચાનું અથાણું (Lemon Chilli Pickle Recipe In Gujarati)
- વેજ સ્પ્રીંગ રોલ (Veg.Spring Roll Recipe In Gujarati)
- પેરી પેરી નાચોસ (Peri Peri Nachos Recipe In Gujarati)
- હોટ ચોકલૅટ (Hot Chocolate Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ પનીર વેજ રવા ઈડલી રસમ ચટણી(Instant Paneer Veg Rava Idli Rasam Chutney Recipe In Gujarati)

ટિપ્પણીઓ (5)