ચાઈનીઝ રવા ઈડલી (Chinese Rava Idli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પથમ રવો, ચોખાનો લોટ, દહીં લઈ મીકસ કરી તેમા જરુર મુજબ પાણી નાખી ઈડલી નુ ખીરુ બનાવો. હવે ઢોકળીયા માં પાણી ભરી ગરમ કરવા મૂકો. ગરમ થઈ જાય એટલે ઈડલીના ખીરામાં ઈનો નુ પેકેટ નાખી એકતરફી હલાવી ઈડલી બનાવી લો.
- 2
ઈડલી ઠરી જાય એટલે તેને કટીંગ કરી લો. બાળકો ને આકષૅવા તમે તેને પટ્ટી નુડલ્સ કે પાસ્તા શેઈપમા કટ કરી શકો છો. એક વાટકીમાં થોડુ પાણી લઈ તેમાં ચીલી સોસ, સોયા સોસ, કેચઅપ નાખી મીકસ કરી લો.
- 3
હવે એક પેનમાં તેલ લઈ તેમાં આદુ લસણ મરચાની પેસ્ટ ને સમારેલુ લસણ નાખી સાતળો. હવે તેમાં ડુંગળી પછી કેપ્સિકમ નાખો તે થોડા સંતળાઈ જાય એટલે તેમા આજીનો મોટો અને ઉપર મુજબના ચાઈનીઝ સોસ મીકસ કરેલ આપના ટેસ્ટ મુજબ નાખી હલાવી લો. તેને ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે ચાઈનીઝ રવા ઈડલી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#EB#week9#RC2#whitereceipe#weekendreceipe Bindi Vora Majmudar -
ચાઇનીઝ રવા ઈડલી (Chinese Rava Idli Recipe In Gujarati)
#EB#week1#Athanu બાળકો ને જંક ફૂડ ખાવા નું વધારે ભાવતું હોય છે .એમાં પણ ચાઇનીઝ તો બાળકો નું ફેવરિટ હોય છે.જેમ કે નૂડલ્સ,મંચુરિયન,ચાઇનીઝ ભેળ. સાદી ઈડલી તો બધા ખાતા જ હોય છે પણ ક્યારેક બાળકો ના પાદી દે છે કે મારે એવું નથી જમવું .પણ આપણે બાળકો ને સાદી ઈડલી ના બદલી તેને ચાઇનીઝ ટેસ્ટ આપીએ તો તેવો એકદમ ખુશ થઈ જશે અને ફટાફટ જામી પણ લેશે. Vaishali Vora -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ઈન્ડિયા નું લોકલ સ્ટ્રીટ ફૂડ ધૂમ વપરાય છે..લોકોને ચાઇનીઝ ખાવાની બહુ શોખ છે.તો આજે હું ચાઇનીઝ ભેળ બનાવીશ..#EB#week9 Sangita Vyas -
-
-
-
ચાઈનીઝ ભેળ (chinese bhel recipe in Gujarati)
#GA4 #Week2 આ ભેળ જેમાં નુડલ્સ ને બાફીને ફ્રાય કરવામાં આવે છે. તેમાં અલગ અલગ પ્રકાર ના સોસ નાખી ને ખૂબ જ ટેસ્ટી બનાવવાં આવે છે. જે ક્રન્ચી ખાવા ની ખૂબજ મજા આવે છે. તીખી તમતમતી ઘર માં દરેક ની ફરમાઇશ પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે. Bina Mithani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15011696
ટિપ્પણીઓ