રાજસ્થાની ગટ્ટા ખીચડી (Rajasthani Gatta Khichdi Recipe In Gujarati)

Deepika Jagetiya @Deepika15
ગટ્ટા નું શાક બનાવતી વખતે થોડા ગટ્ટા સાઈડ માં મૂકી ને બીજા દિવસે ગટ્ટા ખીચડી બનાવી દેવાય.
એકદમ સિમ્પલ પુલાવ પણ ટેસ્ટી થઈ જાય.
રાજસ્થાની ગટ્ટા ખીચડી (Rajasthani Gatta Khichdi Recipe In Gujarati)
ગટ્ટા નું શાક બનાવતી વખતે થોડા ગટ્ટા સાઈડ માં મૂકી ને બીજા દિવસે ગટ્ટા ખીચડી બનાવી દેવાય.
એકદમ સિમ્પલ પુલાવ પણ ટેસ્ટી થઈ જાય.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, હિંગ, જીરું, તમાલપત્ર, તજ, લવિંગ, મરી લીમડો નાખીને વઘાર કરવો
- 2
હવે તેમાં બેસન ગટ્ટા નાંખી દો અને તેને બરાબર ૫ મિનીટ સુધી સાંતળો
- 3
હવે તેમાં કેપ્સીકમ, લીલા મરચાં નાખી ને મિક્સ કરો
- 4
હવે ભાત માં લાલ મરચું પાઉડર, હળદર, મીઠું નાખી ગરમ મસાલો નાખી ને મિક્સ કરો
- 5
હવે,ભાત ને કડાઈ માં નાંખી દો અને ત્યારબાદ સહેલાઇ થી મિક્સ કરો અને ૫ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો તૈયાર છે સ્વાદિષ્ટ મસ્ત મજાની બેસન ગટ્ટા ખીચડી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15041473

ટિપ્પણીઓ (2)