રાંધવાની સૂચનાઓ
- 1
➡️થોકલી બનવાની રીત: સો પ્રથમ એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં પાણી નો વઘાર કરો ત્યાર બાદ છાસ એડ કરો & બધાં મસાલા એડ કરો ને હલાવી ને ધિમાં તાપે ઠંકી ને લોટ ને સીઝવા દો
- 2
ત્યાર બાદ લોટ બફાઈ જાય એટલે થાળી માં પાથરી દો પાતળી ઢોક્ળી થાય એ રીતે પાથરવી પછી એને નાના પીસ કરી કટ કરી લો
- 3
➡️ શાક બનવાની રીત:સો પ્રથમ એક કૂકર માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ મૂકી ને આદુ લસણ ની પેસ્ટ એડ કરો ત્યાર બાદ ગુવાર એડ કરો હવે બધા મસાલા એડ કરી દો ને પાણી એડ કરી 5/6 વિહશલ કરી દો.
- 4
કૂકર ઠંડું પડે એટલે તેમાં ઢોકળી એડ કરી ને થોડી વાર કૂકર પાછું બંધ કરી દો.થોડી વાર પછી કૂકર ખોલી ને સરખું હલાવી ને ગરમ ગરમ સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5...આમ તો આપને રોજ રેગુલર શાક બનાવતા હોય છે. પણ આજે મે મારા સાસુ પાસે થી ગુવાર નું ઢોકળી વાળુ શાક બનાવતા શીખ્યું અને પ્રથમ વખત ટ્રાય પણ કરી અને બધા ને ખુબજ પસંદ આવ્યું. Payal Patel -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5ગુવાર નું શાક એ બઘા ને ખુબ ઓછું ભાવે છે,તેમાં અલગ અલગ વેરીયેશન કરી ને ટેસ્ટી બનાવી શકાય છે . Kinjalkeyurshah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15116653
ટિપ્પણીઓ (2)