ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)

Rekha Ramchandani @cook_25851059
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગુવાર ને સમારી ને ધોઈ લેવી.પછી ગુવાર અને બટાકા ને બાફી લેવા.ટામેટા,મરચા અને લસણ સમારી લેવું
- 2
ગુવાર અને બટાકા બફાઈ ગયા પછી તેને કાણા વાળી ચારણી માં કાઢી લેવા.કુકર માં તેલ ગરમ કરી જીરું અને હિંગ એડ કરી જીરું તતડે એટલે લસણ એડ કરવું.લસણ સંતળાય પછી ટામેટા અને મરચા એડ કરવા
- 3
ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવું.પછી તેમાં ગુવાર,સમારેલા બટાકા અને બધા મસાલા નાખી મિક્સ કરી ને ૫ મિનિટ થવા દેવું.બાફેલા બટાકા ના પીસ કરવા.
- 4
તૈયાર છે ગુવાર બટાકા નું શાક.શાક ને સર્વ કર્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

કાઠિયાવાડી ગુવાર બટાકાનું શાક (Kathiyavadi Cluster Beans Bataka Shak Recipe In Gujarati)
#EB#week5 ગુવાર સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે .ગુવાર માં પુષ્કળ વિટામિન્સ ,મિનરલ્સ રહેલા છે .ગુવાર પોષક અને ઉર્જાવર્ધક છે .ગુવાર પચવામાં ભારે હોય છે તેથી ગુવાર ના શાક માં અજમાં નો વઘાર કરવામાં આવે છે.... અને ટેસ્ટ પણ સારો આવે છે... મેં અહીં આ ગુવાર બટાકા નું શાક કાઠિયાવાડી સ્ટાઈલ માં લસણ લાલ મરચાં ની ચટણી ઉમેરીને એકદમ ચટાકેદાર શાક બનાવવામા આવ્યુ છે. Daxa Parmar
-

ગુવાર બટાકા નું શાક (Guvar potato shak recipe in Gujarati)
#EB#week5#ગુવાર શાકગુવાર ના શાક નો સમાવેશ લીલોતરી શાક માં થાય છે.ગુવાર નું શાક મારી દીકરી નું પ્રિય છે તે તીખું ખાતી નથી તો તેના માટે લસણ વાળું પણ લાલ મરચા વગર નું મોળું બનાવી આપુ છું.તેને ખૂબ જ વહાલું છે.ઘણી રીતે આ શાક બને છે. Varsha Karia I M Crazy About Cooking
-

ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#Week5#Post2ગુવાર એ ઉનાળા મા મળતુ શાક છે, ગુવાર માં કેલ્શિયમ અને ખનીજ તત્વો રહેલાં છે જે હાડકાં ને મજબૂત કરે છે અને બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. આમ ગુવાર શરીર માટે ગુણકારી છે. આજે હું ગુવાર ઢોક્ળી નું શાક લાવી છું, તમે પણ ટ્રાય કરજો. 🙂 Bhavnaben Adhiya
-

-

ગુવાર નું શાક (Guvar Shak Recipe in Gujarati)
#EB#week5 આ શાક પોષક ગુણો થી ભરપુર છે ..સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Varsha Dave
-

-

ગુવાર બટાકા નુ શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#EBઉનાળામાં અમુક જ શાકભાજી મળતા હોય છે. ગુવાર એ અમારા ઘરમાં બધાને પ્રિય છે. ગુવાર ની સાથે બટેકા તો કયારેક ઢોકળી વાળું, તો વડી કયારેક બાફેલું કે સીધું જ કૂકરમાં શાક બનાવવામાં આવે છે. Jigna Vaghela
-

ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujrati#ગુવાર નું શાકગુજરાતી સ્ટાઇલ ગુવાર નું શાક Tulsi Shaherawala
-

ગુવાર નુ શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week5મસાલા ગુવાર નુ શાક Falguni Chauhan ( The 🏡 Chef )
-

-

ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.તો આજે મેં ગુવાર બટાકા નું થોડું અલગ રીતે શાક બનાવ્યું. Sonal Modha
-

-

-

-

ગુવાર બટાકા નું શાક (Guvar potato shak recipe in Gujarati)
#EB#WEEK5ગુવાર પચવામાં ભારે હોય છે તેથી ગુવાર ના શાક માં આજમાં નો વઘાર કરવો અને ટેસ્ટ પણ સારો આવે છે Jigna Patel
-

-

ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
સીઝન દરમિયાન લીલા શાકભાજી સરસ આવતા હોય છે તો જ્યારે જે મળે તેનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરી સીઝન દરમિયાન બધા શાકભાજી ખાઈ લેવા જોઈએ. જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો આજે મેં તેમાંથી ગુવાર બટેટાનું શાક બનાવ્યું છે Sonal Modha
-

-

-

-

ગુવાર બટાકા નું શાક (Guvar potato shak recipe in Gujarati)
#EB અમારા ઘરમાં બધાને ગુવાર ની સાથે બટાકા ની જોડી જ વધારે પસંદ છે. Bhavini Kotak
-

-

ગુવાર બટાકા નું શાક (Guvar bateta shak recipe in gujarati)
#GA4#Week4#gujaratiલોહતત્વ અને વિટામિન એ અને ઈ થી ભરપૂર ગુવાર....પચવા માં થોડો ભારે હોવા થી અજમા થી વધાર કરવા થી સ્વાદ માં પણ સરસ લાગે છે... KALPA
-

-

-

-

ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati લીલો લીલો ગુવાર, એમાં પણ અજમો અને લસણ- મરચાં નો વગાર.... એમાં પણ બટાકા અને ટામેટાં નો સાથ....ખાવા માં મસાલેદર.... એવી મજા છે આપણો લીલો લીલો ગુવાર..... Vaishali Thaker
-

-

ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5ગુવાર નું શાક કોળા સાથે, ઢોકળી સાથે, લસણ વાળું, કે આખી ગુવાર તમને ગમે તે રીતે બનાવી ને ખાઈ શકો. મેં આજે બેસન અને દહીં સાથે ગુવાર નું શાક બનાવ્યું છે જે ખાવા મા સરસ લાગે છે.. Daxita Shah
-

ગુવાર નું શાક (Guvar Shak Recipe in Gujarati)
આ શાક માં લસણ નાખવું જોઈએ જેથી તે વાયુ કરતું નથી અને રેસાવાળું હોવાથી પાચન માટે ગુણકારી છે.#EB#Week5Post 2 Dipika Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15112992




























ટિપ્પણીઓ (6)