સૂજી કેક (Sooji Cake Recipe In Gujarati)

હું અને મારા પતિ અત્યારે ડાયટ ઉપર છે અને અમારી એનિવર્સરી આવી તો કેક તો કટ કરવાની હોય પણ વિચાર આવ્યો કે આપણો ડાયટ પ્લાન પણ ના બગડે અને કેક પણ ખાઈ શકીએ તો મેં એક ડાયટ કેક બનાવવાનો પ્રયાસ કર્યો જે ખુબ જ સરસ નરમ અને ઓવનમાં બેક કર્યા વગર ખૂબ જ સારી બની ચાલો તમારી સાથે આ રેસિપી શેર કરો

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે બધી જ વસ્તુઓ માપ પ્રમાણે કાઢી અને સાથે રાખો
- 2
હવે મિક્સર જાર માં સૌથી પહેલા આપણે સુજી નાખશું અને તેને પીસી લઈશું પછી તેમાં ગોળ દૂધ દહીં તેલ ચપટી મીઠું ઇલાયચી પાઉડર નાખી એક એક સરસ બેટર બનાવશો
- 3
હવે આ બેટર ને એક મિક્સિંગ બાઉલમાં નીકાળી તેને 30 મિનિટ સુધી ઢાંકીને રહેવા દેશો
- 4
30 મિનિટ પછી તેમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી એક દિશામાં તેને મિક્સ કરશું હવે તેમાં ટુટી ફ્રુટી નાખી મિક્સ કરવું
- 5
હવે એક કેક નું વાસણ લઈશું તેમાં નીચે તેલથી ગ્રીસિંગ કશુ પછી તેના ઉપર બટર પેપર લગાવશું જો બટર પેપર ના હોય તો ઓઇલ લગાવ્યા પછી તેના ઉપર લોટ છાટ શું હવે કેકનું બેટર કેક ના વાસણ માં નાખશો અને ત્રણથી ચાર વાર તેને થપાવશું
- 6
હવે એક કડાઈ લેશો તેને અંદર એક વાટકી અથવા સ્ટેન્ડ રાખી પછી તેને ઢાંકી દસ મિનિટ માટે ફુલ ગેસ રાખી પ્રિ હિટ કરી બાદ તેમાં કેક બેટર રાખી ૪૦ થી ૪૫ મિનીટ ઢાંકી મીડીયમ ગેસ પર બેક કરશો ૪૦ થી ૪૫ 45 મિનિટ પછી ચેક કરશો બેક થઈ ગઈ છે કે નહીં
- 7
કેક બેક થઈ ગયા પછી એકદમ ઠંડી થઇ ગયા બાદ તેને સર્વિંગ પ્લેટમાં કાઢીને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- કીવી મોહીતો (Kiwi Mojito Recipe In Gujarati)
- કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
- નટેલા પીનટ બટર વોલનટ કૂકીસ (Nutella Peanut Butter Walnut Cookies)
- ઈટાલીયન પીઝા સોસ અને ઈન્ડીયન પીઝા સોસ(Italian Pizza Sauce / Indian Pizza Sauce Recipe In Gujarati)

ટિપ્પણીઓ (8)