કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati)

Deepika Yash Antani
Deepika Yash Antani @Deepika_1990
Mumbai - Ghatkopar (west)

#GA4
#Week12
આ દાળ બધા લગ્ન પ્રસંગ માં હોય હોય ને હોય જ .

#GA4
#Week12
આ દાળ બધા લગ્ન પ્રસંગ માં હોય હોય ને હોય જ .

વધુ વાંચો

તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati)

Deepika Yash Antani
Deepika Yash Antani @Deepika_1990
Mumbai - Ghatkopar (west)

#GA4
#Week12
આ દાળ બધા લગ્ન પ્રસંગ માં હોય હોય ને હોય જ .

#GA4
#Week12
આ દાળ બધા લગ્ન પ્રસંગ માં હોય હોય ને હોય જ .

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
5 લોકો
  • 2 કપતુવેર ની દાળ
  • દાળ ના મસાલા માટે
  • 1ટામેટું
  • 2લીલા મરચા
  • 1મીડીયમ આદુ નો ટુકડો
  • 5-7મીઠા લીમડા ના પાન
  • 2 નંગકોકમ ના ફૂલ ખટાશ માટે
  • 5 ચમચીખાંડ ગળપણ માટે
  • મીઠું સ્વાદ અનુસાર
  • 4 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • વઘાર માટે
  • રાઈ
  • જીરું
  • 1નાની કટકી તજ
  • 2લવીંગ
  • લાલ સૂકા મરચા
  • હિંગ
  • તરી માટે લાલ મરચું પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પેલા તુવેર ની દાળ ને પલાળી દેવી પછી સરખા પાણી થી ધોઈ ને ચડાવી દેવી.

    તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એમાં ટામેટા,મરચા,આદુ,મીઠો લીંમડો,કોકમ ના ફૂલ,ખાંડ,ખાંડ ના નાખવી હોય તો ગોળ પણ નાખી શકાય,હળદર,મરચું,મીઠું આટલું નાખી ઉકાળી નાખવી

    તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ 10 મિનિટ ઉકળી જાય પછી વઘાર કરવો,રાઈ, જીરું,તજ,લવીંગ,લાલ સૂકા મરચા આટલું સાતડાય જાય પછી હિંગ અને મરચું પાઉડર નાખી તરતજ વઘાર દાળ માં નાખી દેવો.અને ઢાંકણું ઢાકી દેવું.પછી કોથમીર છાંટી સર્વ કરવું

    તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગરમા ગરમ સર્વ કરવી

    તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Deepika Yash Antani
Deepika Yash Antani @Deepika_1990
પર May 23, 2021 18:26
Mumbai - Ghatkopar (west)
i love to cook..n also like to serve to all..delicious food.love to eat also....
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Deepika Yash Antani
Deepika Yash Antani @Deepika_1990
January 09, 2022 18:20
Yes I already following you
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

તુવેર દાળ

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ઇન્સ્ટટ મિક્સ દાલ ના ઢોસા (Instant Mix Dal Dosa Recipe In Gujarati)
  2. ગોળ કેરીનું ખારેક ગુંદા નું અથાણું (Gol Keri Kharek Gunda Athanu Recipe In Gujarati)
  3. ખાટિયા ઢોકળા (Khatiya Dhokla Recipe In Gujarati)
  4. કોબી ચીઝ પરાઠા (Cabbage Cheese Paratha Recipe In Gujarati)
  5. કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
  1. મગસ નાં લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
  2. પારસી માવા કેક (Parsi Mawa Cake Recipe In Gujarati)
  3. આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
  4. મિન્ટ ટી (Mint Tea Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15049198
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close