ઘઊનાં લોટનાં બિસ્કીટ (Wheat Flour Biscuit Recipe In Gujarati)

મારા દીકરાની સૌથી પ્રિય વાનગી.
ઘઊનાં લોટનાં બિસ્કીટ (નાનખટાઈ)
આશા રાખીશ કે તમે પણ તમારા ઘરમાં બનાવશો અને મને આ વાનગી વિષેનો તમરો અભિપ્રાય જરૂરથી આપશો. 😊

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક મોટા વાટકામાં ખાંડ અને ઘી ભેગા કરો અને એને હાથ વડે મિક્સ કરો ત્યાં સુધી જ્યાં સુધી તેનો કલર બદલાઈ ન જાય.
- 2
પછી તેમાં ઘઊનો લોટ અને ચણાનો લોટ ભેગો કરી હળવા હાથે લોટ બાંધીને ૧૦ મિનિટ રાખી મૂકો.
- 3
એક બેકિંગ ડિશમાં થોડું ઘી લગાવી રાખો અને બાધેલા લોટનાં નાના-નાના લૂવા કરીને બેકિંગ ડિશમાં મૂકો.
- 4
હવે પ્રીહિટેડ ઓવનમાં ૧૮૦ ડિગ્રી સેન્ટીગ્રેડ પર ૧૫ મિનિટ માટે મૂકો.
- 5
તૈયાર છે અહીં ગરમાગરમ સુપર ટેસ્ટી ઘઊનાં લોટનાં બિસ્કીટ (નાનખટાઈ)......😋😊🍪
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (12)