રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે બટાકા અને ખજૂર આંબલી ને કુકરમાં બાફી લો અહીં મે ખજૂર આંબલી મિક્સ કરી ને બાફી છે તમે અલગ અલગ રીતે કરી સકો છો ખજૂર આંબલી મા કુકરમાં બાફતી વખતે તેમાં સાથે ગોળ એક નાની વાટકી સમારી ને નાખી લેવું
- 2
બધુ બાફી લો પછી બટાકા ને મેસ કરી લઈએ પછી ખજૂર આંબલી ને બ્લેન્ડર કરી લઈએ ત્યારબાદ તેને ચારણી થી ગારી લેવું
- 3
ચટણી ગળી લો પછી તેમાં જીરૂં પાઉડર, સંચળ, મીઠું નાખી મિક્સ કરી લો પછી બંને ચટણી ધીમા તાપે એક ઉભરો આવે ત્યાં સુધી કરો ત્યારબાદ ગેસ બંધ કરી દેવો
- 4
બંને ચટણી તૈયાર છે
કોથમીર ની ચટણી કરી લઈએ
કોથમીર ચટણી મા શીંગદાણા એક કટકો આદું જીરૂ નાખવું પછી તેને પીસી લેવું પછી તેમાં કોથમીર લીંબુ ૨ લીલા મરચા મીઠું ખાંડ નાખી પીસી લો લીલી ચટણી તૈયાર છે
દહીં ને ઘોરી લેવું - 5
હવે આપણે પૂરી મા ફિલીંગ કરો આ રીતે પેલા મેસ કરેલ બટાકા રાખો, દહીં, લીલી ચટણી, ખજૂર આંબલી ચટણી ચાટ મસાલા, જીરૂ પાઉડર, લાલ મરચું પાઉડર, સંચળ પાવડરપાવડર, મીઠું, પછી કોથમીર અને જીણી સેવ છાંટી ને સર્વ કરો
- 6
રાજકોટ સ્ટાઈલ દહીં પૂરી તૈયાર છે
- 7
અલગ અલગ રીતે ફોટોગ્રાફી કરી છે
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3#cookpad#cookpadindia#cookpadgujrati Payal Bhaliya -
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#week3દહીં પૂરી,પાણી પૂરી,સેવ પૂરી આ દરેક ની ફેવરિટ હોય છે ગમે ત્યારે ખાવા માટે રેડી જ હોય છે.મારી તો ખુબ જ ફેવરિટ છે મે આજે દહીં પૂરી બનાવી ખુબ ટેસ્ટી બની છે તમે પણ આ રીતે ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EBWeek3બહેનોની પ્રિય આઈટમ એટલે દહીં પૂરી અને પાણીપુરી... નાના-મોટા સૌનો માં મોઢામાં પાણી આવી જાય તેવી આજની આ દહીં પૂરી સૌને પસંદ આવશે જ. Ranjan Kacha -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3 અમારા ઘરે દહીંપૂરી,સેવપુરી, પાણીપુરી, ભેળ બધા ને બહુ ભાવે એટલે બનતી જ હોય છે. Alpa Pandya -
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3#cookpadindia#cookpadgujarati#Dahi_Puri Vandana Darji -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (15)