કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ વેજિટેબલ ક્લબ સેન્ડવિચ (Cheese Vegetable Club Sandwich Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ વેજિટેબલ ક્લબ સેન્ડવિચ (Cheese Vegetable Club Sandwich Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ વેજિટેબલ ક્લબ સેન્ડવિચ (Cheese Vegetable Club Sandwich Recipe In Gujarati)

Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery
Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery @cook_26449991
Ahemdabad

#PS ચટપટી વાનગી... આ બોમ્બે ફૂડ માંથી બનાવેલી રેસીપી છે આમાં આલુ પોટેટો ને સલાડ ના કોમ્બિનેશન થી બનતી ચીઝ વેગ ક્લબ સેન્ડવિચ

#PS ચટપટી વાનગી... આ બોમ્બે ફૂડ માંથી બનાવેલી રેસીપી છે આમાં આલુ પોટેટો ને સલાડ ના કોમ્બિનેશન થી બનતી ચીઝ વેગ ક્લબ સેન્ડવિચ

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મિનીટ
2લોકો
  • 12 નંગસેન્ડવિચ બ્રેડ
  • 4 નંગબટેકા
  • 200 ગ્રામવટાણા
  • 2 નંગડુંગરું
  • 2 નંગટામેટા
  • 1 નંગકાકડી
  • 1 નંગકેપસિક્યુમ
  • 1 ટી સ્પૂનલસણ મરચા ની પેસ્ટ
  • 2 ટેબલ સ્પૂન લાલ મરચું
  • 1 ટી સ્પૂનહળદર
  • 1 ટી સ્પૂનધાણા જીરૂ
  • 1 ટી સ્પૂનજીરું
  • 2 ટેબલ સ્પૂનતેલ
  • 1 ટેબલ સ્પૂનપાવ ભાજી મસાલો
  • 2 ટેબલ સ્પૂનમેઓંનીસ
  • 3 ટેબલ સ્પૂનથૉઉસન્ડ સોંસ
  • 1 ટી સ્પૂનમરી પાઉડર
  • 200 ગ્રામચીઝ (પ્રોસ્સેશ)
  • 2ટેબલે સ્પૂન બટર
  • 1 ટી સ્પૂનકોથમીર
  • 1વાટકો સેવ ગાર્નિશ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બટેકા ને વટાણા ને મીઠું નાખી બાફી લેવા ત્યારબાદ એક પૈન માં તેલ મૂકી જીરું નાખી ડુંગળી નાખી ને ડુંગરું ને સાંતળવી ત્યારબાદ લસણ મરચા ની પેસ્ટ નાખી ને કૂક થવા દેવું ત્યારબાદ ટામેટા નાખી ટામેટા ને પાકવા દેવા પછી મસાલા કરવાં તેમાં લાલ મરચું હળદર પાવ ભાજી મસાલો ધાણા જીરું મીઠું નાખી કૂક થવા દેવું પછી આલુ વટાણા નો માવો અંદર નાખી દહીં ઉપર થી લીંબુ નાખી કોથમીર નાખું એકદમ મિક્સ કરી ને ઠંડુ કરવા રાખી દેવું

    ચીઝ વેજિટેબલ ક્લબ સેન્ડવિચ (Cheese Vegetable Club Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ વેજિટેબલ ક્લબ સેન્ડવિચ (Cheese Vegetable Club Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ વેજિટેબલ ક્લબ સેન્ડવિચ (Cheese Vegetable Club Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક બાઉલ માં કાકડી ટામેટા ડુંગળી કૅપિક્યુમ એક એક નંગ લઇ જીણું કટ કરી ને તેમાં મેયોનિસ થાઉસન્ડ સોંસ નાખી મરી પાઉડર નાખી મિક્સ કરવો ત્યારબાદ 3બ્રેડ લઇ તેમાં બટર લગાવી ગ્રેઈન ચટણી લગવેલ બ્રેડ માં આલુ મટર નો મસાલો ભરી બટર લગાવી બીજી બ્રેડ થી કવર કરી ને ઊપર કાકડી વાળું સલાડ નાખી ને ઊપર થી બ્રેડ થી કવર કરી ઊપર થી બટર લગાવી ને ગ્રીલ મશીન માં ગ્રીલ કરી દેવું પછી ઊપર થી ચીઝ નાખી સેવ થી ગાર્નીસ કરવુ તેને સર્વે કરવુ... તો તય્યાર છે ક્લબ સેન્ડવિચ

    ચીઝ વેજિટેબલ ક્લબ સેન્ડવિચ (Cheese Vegetable Club Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ વેજિટેબલ ક્લબ સેન્ડવિચ (Cheese Vegetable Club Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery
Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery @cook_26449991
પર May 28, 2021 06:36
Ahemdabad
Cooking its my passion i serching foodie
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
June 10, 2021 10:00
Fantastic
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ Vegetable ક્લબ સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જામનગરના ધૂઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
  2. ચટપટી ગુજરાતી ખાંડવી (Chatpati Gujarati Khandvi Recipe In Gujarati)
  3. દહીંપુરી વિથ રેઇનબો દહીં શોટ્સ(Dahipuri with Rainbow Dahi Shots Recipe In Gujarati)
  4. માવા મલાઈ કુલ્ફી (Mava Malai Kulfi Recipe In Gujarati)
  5. ઢોકળા બ્રુશેટા (Dhokla Bruschetta Recipe In Gujarati)
  1. દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
  2. ચટપટુ ખીચીયુ (Chatpatu Khichiyu Recipe InGujarati)
  3. શાહી રોઝ લસ્સી વિથ આઈસ્ક્રીમ (Shahi Rosse Lassi With Icecream Recipe In Gujarati)
  4. દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15067919
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close