ચટપટુ ખીચીયુ (Chatpatu Khichiyu Recipe InGujarati)

Varsha Patel
Varsha Patel @jalpa_7565
Surat

#PS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મીનીટ
2 સર્વિંગ્સ
  1. 2 નંગશેકેલી પાપડી (ચોખા ના લોટ ની)
  2. 1 નંગડુંગળી ઝીણી સમારેલી
  3. 1 નંગટામેટાં ઝીણા સમારેલા
  4. 1 સ્પૂનચાટ મસાલો
  5. 2 સ્પૂનકોથમીર
  6. 1/2 સ્પૂનઓરેગાનો
  7. 1/2 સ્પૂનચીલી ફ્લેક્સ
  8. ઝીણી સેવ જરૂર મુજબ
  9. 1 સ્પૂનટોમેટો સોસ
  10. 3 સ્પૂનલીલી ચટણી
  11. લીલી ચટણી બનાવાની રીત
  12. 100 ગ્રામકોથમીર
  13. 3 નંગલીલા મરચા
  14. 1 સ્પૂનઝીણી સેવ મોરી
  15. 1/2 સ્પૂનલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

10મીનીટ
  1. 1

    સૌ પ્રથમ પાપડી ને શેકી લો. તેને એક થાળી માં લઈ હાથ વડે વચ્ચે દબાવી ટુકડા કરી લો.

  2. 2

    હવે લીલી ચટણી માં સોસ ઉમેરી પાપડી પર બધી સામગ્રી ભભરાવીને ખાવાથી મજા લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Patel
Varsha Patel @jalpa_7565
પર
Surat

Similar Recipes