તીખી પૂરી (Tikhi Poori Recipe In Gujarati)

K. A. Jodia @cook_26388289
તીખી પૂરી (Tikhi Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા મસાલા અને તેલ નું મોણ નાખી લોટ બાંધવો, બંધાઈ ગયા પછી તેલ નાખી ફરી મસડવો...
- 2
ત્યારપછી લોટ ઉપર તીખા ની ભૂકી નાખી બરાબર લોટ મસડવો, અને પૂરી વણી લેવી, પછી ગેસ પર તેલ ગરમ મૂકવું...
- 3
તેલ ગરમ થાય એટલે પૂરી તળી લેવી, તળાઈ જાય પછી તેને યોગ્ય વાસણ માં કાઢી લેવી.....
- 4
પછી તેને ગરમાં ગરમ સર્વ કરવી....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15123166













ટિપ્પણીઓ