રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા તેલ લેવું. તેલ ગરમ થાય એટલે તેમાં અડદ ની દાળ નાંખવી. તે ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઝીણી સમારેલી ડુંગળી નાખવી.
- 2
ડુંગળી નરમ થાય એટલે તેમાં મીઠું નાંખી ફણસી નાખવી. તેમાં હળદર અને આદુ મરચા ની પેસ્ટ નાંખવી. પછી ફણસી ને ૨ મિનિટ ઢાંકી ને ચડવા દેવી.
- 3
૨ મિનિટ બાદ તેમાં કોપરા નું છીણ નાંખી મૂળ કરવું. છેલ્લે। કોથમીર નાંખી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણસી આલુ ગે્વી નું શાક (Fansi Aloo Gravy Shak Recipe In Gujarati)
કાઠીયાવાડી સ્ટાઈલ#EB#Week 5 chef Nidhi Bole -
-
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#EB#week5શિયાળા માં તો આપણે લીલાશાકભાજી ખાતા જ હોય છેપણ ઉનાળા માં ઘણા શાકમળવા મુશ્કેલ હોય છે..આ ફણસી એ એક એવીલીલોતરી છે જે મળવીસહેલી છે..એટલે આજે હુંફણસી નું શાક મૂકી રહી છું.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#EBWeek-5ફણસી નું શાક રસ સાથે ફણસી ના શાક ની મઝા કાંઇક અલગ હોય છે Ketki Dave -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
ઊનાળામાં રસ સાથે ફણસી ના શાક ની મઝા કાંઇક અલગ છે Ketki Dave -
ફણસી અને મિક્સ વેજ. પનીર નુ શાક (Fansi Mix Veg. Paneer Shak Recipe In Gujarati)
#EB#Week 5 Heena Dhorda -
કોપરા ની ચીક્કી (Kopra Chikki Recipe In Gujarati)
#GA4#Week18કોપરા માં વિટામિન, પોટેશિયમ, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, અને વિટામિન જેવા તત્વો હોય છે. હાડકા મજબુત બને છે, ખાંસી, ફેફસાં ના રોગ અને ટીબી જેવા રોગ માં ઉપયોગી છે,મસ્તિક સ્વસ્થ રહે છે. નોંધ:- આજ રીતે તલ અને મગફળી ની પણ ચીકી બનાવી શકાય છે. jignasha JaiminBhai Shah -
-
-
-
ફણસી માં ઢોકળી નું શાક (Fansi Dhokli Shak Recipe In Gujarati)
#EBWeek 5મારી ઘરે ફણસી નું શાક બધા ને ઓછું પસંદ છે પણ હું આ રીત ની ઢોકળી બનાવું છું તો બધા ને બહુ જ ભાવે છે. Arpita Shah -
-
-
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
ફણસી નો સ્વાદ સાવ અલગ જ હોય છે... જેથી એ ઘણા લોકો પસંદ નથી કરતા... પરંતુ મારાં ફ્રીઝ મા ફણસી to હંમેશા હોય જ... આજે મે દેશી style થી ફણસી નું શાક બનાવ્યું છે.#EB#week5#ફણસીનુંશાક Taru Makhecha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15123226
ટિપ્પણીઓ (4)