મિસળ પાંવ (Misal Pav Recipe In Gujarati)

#Fam
ઝનઝનિત મિસળ પાંવ
અમારા ફેમિલી નું ફેવરિટ છે..
મહારાષ્ટ્ર નું ફેમસ ફૂડ એટલે મિસળ પાંવ..
મિસળ પાંવ એ પ્રોટીન થી ભરપુર હોય છે. અને ઉપર ચવાણું નાખી ને મસાલા પાંવ સાથે સર્વ કરવામાં આવે છે...
મિસળ પાંવ (Misal Pav Recipe In Gujarati)
#Fam
ઝનઝનિત મિસળ પાંવ
અમારા ફેમિલી નું ફેવરિટ છે..
મહારાષ્ટ્ર નું ફેમસ ફૂડ એટલે મિસળ પાંવ..
મિસળ પાંવ એ પ્રોટીન થી ભરપુર હોય છે. અને ઉપર ચવાણું નાખી ને મસાલા પાંવ સાથે સર્વ કરવામાં આવે છે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા આપણે એક મસાલો તૈયાર કરવાનો હોય છે. એમાં લાલ મરચું,જીરું, મરી, પાવભાજી નો મસાલો, હળદર, ગરમ મસાલો, કોપરાનું છીણ
- 2
લસણ ની ચટણી,ધાણા પાઉડર,
- 3
બધા માસાલા મિક્સ કરી પાણી નાખી 10 મિનિટ પલાળી દો
- 4
પલાળી ને રાખવાથી બધા મસાલા સરસ મિક્સ થઇ જાય છે અને સાતડાતી વખતે બળી નહિ જાય..
- 5
મગજ અને મઠ ને 7-8 કલાક પલાળી દો. એક વિસલ વગાડી લો..
- 6
કડાઈ માં તેલ અને બટર મિક્સ કરો.. ડુંગળી સાંતડો. બનાવેલી પેસ્ટ નાખો.મીઠું નાખો..
- 7
જરૂર મુજબ પાણી નાખો.1/2લીંબુ નો રસ નાખો. લીલા દજાના નાખો..
- 8
મસાલા પાંવ બનાવવા માટે. તવી માં બટર નાખો. બનાવેલી પેસ્ટ અને લીલા ધાણા નાખો.
- 9
વચ્ચે થી કટ કરેલા પાંવ મૂકી શેકી લો. જરૂર પડે થોડું વધુ બટર ઉમેરો..
Similar Recipes
More Recipes



























ટિપ્પણીઓ (20)