લાડવા (Ladva Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
#supers
ગુજરાતી ટ્રેડિશનલ રેસિપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નાં લોટ ને ઘી નુ મોણ થી મિક્સ કરી લેવું અને પાણી થી કડક લોટ બાંધી ને મુઠીયા વાળી લેવા
- 2
ત્યારબાદ મુઠીયા ને ઘી માં તળી લેવા અને ઠંડા થાય પછી મિક્સર માં ક્રશ કરી ને એમાં બૂરુ ખાંડ મિક્સ કરી લેવું.
- 3
ત્યારબાદ બૂરુ ખાંડ મિક્સ થાય પછી ગેસ પર બેસન ઘી માં શેકી લેવો.અને પછી બેસન લોટ માં મિક્સ કરી લેવો
- 4
પછી એમાં ડ્રાય ફ્રુટ અને ઘી ઉમેરી ને લાડવા વાળવા હાથ થી.
- 5
તૈયાર છે લાડવા.😋🙏
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15122834


















ટિપ્પણીઓ (17)