દેશી ચણા નું શાક (Desi Chana Shak Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
દેશી ચણા નું શાક (Desi Chana Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલુ કરી કૂકર માં તેલ ઉમેરી ને રાઈ,જીરું,મેથી નો વઘાર કરીશું.
- 2
ત્યારબાદ વઘાર માં ડુંગળી ઉમેરી ને ફ્રાય થવા દઈશું.
- 3
ત્યારબાદ હળદર,લાલ મરચું, ધાણા જીરું મીઠું ઉમેરી ને મિક્સ કરી લઈશું.
- 4
ત્યારબાદ એ મસાલા માં ચણા ઉમેરી એક ગ્લાસ પાણી ઉમેરી ને 2 સિટી પડે ત્યાં સુધી થવા દઈશું
- 5
2 સિટી પછી ગેસ બંધ કરી ને કૂકર નું ઢાંકણું ખોલી ને જોઈશું તો ચણા નુ શાક તૈયાર છે.
- 6
આ શાક કૂકર માં જલ્દી તૈયાર થઈ જાય છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15119811






ટિપ્પણીઓ (13)