કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તુરિયા નુ શાક (Turiya Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તુરિયા નુ શાક (Turiya Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તુરિયા નુ શાક (Turiya Shak Recipe In Gujarati)

Arpi Joshi Rawal
Arpi Joshi Rawal @Arpi_Rawal

#EB
#week6
આજે મે તુરિયા નુ શાક બનાવ્યુ છે જે ખુબ જ ઝડપી બને છે અને ટેસ્ટ મા સરસ લાગે છે તમે પણ બનાવી જુઓ.

#EB
#week6
આજે મે તુરિયા નુ શાક બનાવ્યુ છે જે ખુબ જ ઝડપી બને છે અને ટેસ્ટ મા સરસ લાગે છે તમે પણ બનાવી જુઓ.

વધુ વાંચો

તુરિયા નુ શાક (Turiya Shak Recipe In Gujarati)

Arpi Joshi Rawal
Arpi Joshi Rawal @Arpi_Rawal

#EB
#week6
આજે મે તુરિયા નુ શાક બનાવ્યુ છે જે ખુબ જ ઝડપી બને છે અને ટેસ્ટ મા સરસ લાગે છે તમે પણ બનાવી જુઓ.

#EB
#week6
આજે મે તુરિયા નુ શાક બનાવ્યુ છે જે ખુબ જ ઝડપી બને છે અને ટેસ્ટ મા સરસ લાગે છે તમે પણ બનાવી જુઓ.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મીનીટ
2 વ્યક્તિ માટે
  • 250 ગ્રામતુરિયા
  • 2 ચમચીતેલ
  • 1 ચમચીમરચુ
  • 1 ચમચીહળદર
  • 1/2 ચમચીલસણ ની ચટણી
  • 1/2 ચમચીજીરુ
  • 1 ચમચીધાણાજીરુ
  • ચપટીહિંગ
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌથી પહેલા તુરિયા ને પાણી થી ધોઇ ને તેની છાલ ઉતારી ને સમારી લેવા.

  2. 2

    હવે 1 કળાઈ મા તેલ મુકી જીરુ નાખી હિંગ નાખી વઘાર કરો,પછી તેમાં લસણ ની ચટણી નાખી સમારેલા તુરિયા નાખી હલાવી લેવુ.

  3. 3

    પછી તેમા મરચુ,મીઠું,હળદર બધા મસાલા કરી ને મિક્સ કરી લો,કળાઈ ઉપર થાળી ઢાંકી થાળી મા પાણી મુકવું જેથી શાક સરખી રીતે કૂક થાય.

  4. 4

    બસ હવે 10 મીનીટ સુધી શાક ને ચડવા દેવું,પછી તેમા ધાણાજીરુ નાખી શાક મા તેલ છુટુ પડી જાય એટલે ગેસ બંધ કરી,ગરમા ગરમ શાક સર્વ કરો,તૈયાર છે તુરિયા નુ શાક.

    તુરિયા નુ શાક (Turiya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તુરિયા નુ શાક (Turiya Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arpi Joshi Rawal
Arpi Joshi Rawal @Arpi_Rawal
પર June 16, 2021 06:32

ટિપ્પણીઓ (7)

Swaminathan
Swaminathan @Swami_180828
June 16, 2021 07:31
Congratulations for 50th recipes. You gave good and Delicious for cookpad viewers. In fourth coming days also you give more recipes 💐🌹🌷🤗🙏
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

તૂરીયા શાક તુરીયા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરેરો રોચર (Ferrero Rocher Recipe In Gujarati)
  2. પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
  3. પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
  4. તુરીયા ની છાલ  ની ચટણી (Turiya Chhal Chutney Recipe In Gujarati)
  5. કાજુ કારેલાનું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
  1. તુરીયા મકાઈ ના દાણા નું  શાક (Turiya Makai Dana Shak Recipe In Gujarati)
  2. મસાલા ગ્રીલ સેન્ડવિચ(Masala Grill Sandwich Recipe In Gujarati)
  3. પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય (Peri Peri French Fries Recipe In Gujarati)
  4. ભીંડાની સુકવણી (Bhinda Sukavni Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15149386
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close