પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય (Peri Peri French Fries Recipe In Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મોટા લાંબા બટાકા
  2. તેલ જરૂર પ્રમાણે તળવા મટે
  3. ૨ ચમચીકોર્ન ફ્લોર
  4. ૨ મોટી ચમચીપેરી પેરી મસાલો
  5. સર્વ કરવા માટે કોઈ પણ મનગમતો ડીપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને છોલી લાંબી ચિપ્સ માં કટ કરી ધોઈ લ્યો. હવે તેને સાફ કપડાં થી સાવ કોરી કરી લ્યો.

  2. 2

    ચિપ્સ માં બે ચમચી કોર્ન ફ્લોર ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો.

  3. 3

    હવે તેલ ગરમ કરી ધીમા તાપે ક્રિસ્પી અને ગોલ્ડન કલર ની ચિપ્સ થાય ત્યાં સુધી તળી લ્યો.

  4. 4

    ઉપર પેરી પેરી મસાલો સ્પિંકલ કરો અને સર્વ કરો. સર્વ કરી છે ખુબજ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર

ટિપ્પણીઓ

Similar Recipes