વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)

સવારે નાસ્તો કરવો હોય કે કઈક હેવી જમવામાં આવ્યું હોય અને સાંજે હલકું ખાવાની ઈચ્છા થઈ જાય તો ઉપમા બેસ્ટ ઓપ્શન છે.
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવારે નાસ્તો કરવો હોય કે કઈક હેવી જમવામાં આવ્યું હોય અને સાંજે હલકું ખાવાની ઈચ્છા થઈ જાય તો ઉપમા બેસ્ટ ઓપ્શન છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં ઍક કડાઈ માં તેલ& ઘી નાખીને વઘાર માટે મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ, અડદ ની દાળ લીમડો નાખી ને વઘાર કરો
- 2
હવે વઘાર કરીને તેમાં ડુંગળી અને લીલા મરચાં ઝીણાં સમારેલાં નાખો અને સોજી નાંખીને ૨૦ મિનીટ સુધી શેકો સોજી શેકાય એટલે બીજા ગેસ પર ઍક તપેલી માં પાણી ગરમ કરવા મુકો હવે ટામેટા સોજી માં નાખો
- 3
પાણી ગરમ થાય એટલે શેકેલી સોજી માં ગરમ પાણી ઉમેરી ને સરસ રીતે મિક્સ કરીને સતત હલાવતા રહેવું સોજી સરસ રીતે હલવા જેવું લાગે ત્યારે તેમાં ખાંડ, લીંબુ નીચોવી તેને ૫ મિનીટ સુધી ઢાંકીને રહેવા દો તૈયાર છે સ્વાદિષ્ટ મસ્ત મજાની ડુંગળી, ટોમેટો ઉપમા આ ઉપામાં સવારે,બપોરે,કે સાંજે ગમે ત્યારે ચાલે
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (8)