વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)

Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
Ahmedabad

સવારે નાસ્તો કરવો હોય કે કઈક હેવી જમવામાં આવ્યું હોય અને સાંજે હલકું ખાવાની ઈચ્છા થઈ જાય તો ઉપમા બેસ્ટ ઓપ્શન છે.

વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)

સવારે નાસ્તો કરવો હોય કે કઈક હેવી જમવામાં આવ્યું હોય અને સાંજે હલકું ખાવાની ઈચ્છા થઈ જાય તો ઉપમા બેસ્ટ ઓપ્શન છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ લોકો માટે
  1. ૧ વાડકીસોજી
  2. ડુંગળી ઝીણી સમારેલી
  3. લીલા મરચાં ઝીણાં સમારેલાં
  4. ટામેટાં ઝીણાં સમારેલાં
  5. ૧ ચમચો સમારેલી કોથમીર
  6. ૧ ચમચીરાઈ
  7. ૧ વાડકીદહીં
  8. ૧ ચમચીઅડદ ની દાળ
  9. ચપટીહિંગ
  10. વઘાર માટે તેલ & ઘી
  11. ડાળી મીઠો લીમડો
  12. ૧ વાડકીશીંગ દાણા
  13. ૨૦ સૂકી દ્રાક્ષ
  14. લીંબુ નો રસ
  15. ૨ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    પહેલાં ઍક કડાઈ માં તેલ& ઘી નાખીને વઘાર માટે મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ, અડદ ની દાળ લીમડો નાખી ને વઘાર કરો

  2. 2

    હવે વઘાર કરીને તેમાં ડુંગળી અને લીલા મરચાં ઝીણાં સમારેલાં નાખો અને સોજી નાંખીને ૨૦ મિનીટ સુધી શેકો સોજી શેકાય એટલે બીજા ગેસ પર ઍક તપેલી માં પાણી ગરમ કરવા મુકો હવે ટામેટા સોજી માં નાખો

  3. 3

    પાણી ગરમ થાય એટલે શેકેલી સોજી માં ગરમ પાણી ઉમેરી ને સરસ રીતે મિક્સ કરીને સતત હલાવતા રહેવું સોજી સરસ રીતે હલવા જેવું લાગે ત્યારે તેમાં ખાંડ, લીંબુ નીચોવી તેને ૫ મિનીટ સુધી ઢાંકીને રહેવા દો તૈયાર છે સ્વાદિષ્ટ મસ્ત મજાની ડુંગળી, ટોમેટો ઉપમા આ ઉપામાં સવારે,બપોરે,કે સાંજે ગમે ત્યારે ચાલે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
પર
Ahmedabad

Similar Recipes