ખજુર ડ્રાયફ્રુટસ કેક (Dates Dryfruits Cake Recipe In Gujarati)

ખજુર ડ્રાયફ્રુટસ કેક (Dates Dryfruits Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખજુર ને એક બાઉલમાં નવશેકા દુધમાં 30 મિનિટ પલાળી રાખો.
- 2
હવે પેન ને પ્રીહિટ કરવા મુકો.કેક ટીન ને ગ્રીસ કરી મેંદા થી ડસ્ટ કરી સાઈડ પર મૂકી દો.
- 3
હવે ખજુર અને દુધ ને મિક્સર જારમાં ક્રશ કરી લો.
- 4
મિશ્રણને એક બાઉલમાં કાઢી લો.હવે તેમા ઘી,દહીઁ અને કનડેન્સ્ડ મિલ્ક ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 5
હવે એક બાઉલમાં ઘઉનો લોટ,રવો,બેકીંગ પાઉડર અને બેકીંગ સોડા ચાળી લો.આ સુકા મિશ્રણ ને ઉપર બનાવેલાં મિશ્રણ માં થોડું થોડું ઉમેરી મિક્સ કરતાં જાઓ.થોડું દુધ ઉમેરી મિશ્રણ તૈયાર કરી લો
- 6
ડ્રાયફ્રુટને મેંદાથી રગદોળી કેક માં ઉમેરો.વેનીલા એસેન્સ પણ ઉમેરી હળવા હાથે મિક્સ કરી લો.
- 7
તૈયાર કરેલાં ટીન મા મિશ્રણ રેડો.2 થી 3 વખત ટેપ કરી ટીન ને પેન મા સ્ટેન્ડ પર ગોઠવી દો.ઢાંકણ ઢાંકીને સ્લો ગેસ પર કેક બનવા દો.
- 8
15 થી 20 મિનિટ બાદ કેક ને ઉપરથી ડ્રાયફ્રુટથી ગાર્નિશ કરી દો.ફરીથી ઢાંકણ ઢાંકી દો.
- 9
1 કલાક બાદ કેક ચેક કરી લો. કેક તૈયાર થઈ જાય તો ટીન બહાર કાઢી લો.
- 10
15 થી 20 મિનિટ કેક ઠંડી થાય પછી અનમોલ્ડ કરો.
- 11
ઠંડી થાય પછી કટ કરી સર્વ કરો.
- 12
- 13
Keywords
Similar Recipes
More Recipes
- ડાયટ કૂકીઝ (Diet Cookies Recipe In Gujarati)
- બેસન કોકોનટ કુકીઝ (Besan Coconut Cookies Recipe In Gujarati)
- ચેકર્ડ ચોકો-વેનીલા કેક(Checkered choco vanilla cake Recipe in Gujarati)
- મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati)
- પેપ્પર ગાર્લિક મેયોનીઝ (Papper Garlic Mayonnaise Recipe In Gujarati)






























ટિપ્પણીઓ (28)