ખજુર ડ્રાયફ્રુટસ કેક (Dates Dryfruits Cake Recipe In Gujarati)

ખજુર ડ્રાયફ્રુટસ કેક (Dates Dryfruits Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખજુર ને એક બાઉલમાં નવશેકા દુધમાં 30 મિનિટ પલાળી રાખો.
- 2
હવે પેન ને પ્રીહિટ કરવા મુકો.કેક ટીન ને ગ્રીસ કરી મેંદા થી ડસ્ટ કરી સાઈડ પર મૂકી દો.
- 3
હવે ખજુર અને દુધ ને મિક્સર જારમાં ક્રશ કરી લો.
- 4
મિશ્રણને એક બાઉલમાં કાઢી લો.હવે તેમા ઘી,દહીઁ અને કનડેન્સ્ડ મિલ્ક ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 5
હવે એક બાઉલમાં ઘઉનો લોટ,રવો,બેકીંગ પાઉડર અને બેકીંગ સોડા ચાળી લો.આ સુકા મિશ્રણ ને ઉપર બનાવેલાં મિશ્રણ માં થોડું થોડું ઉમેરી મિક્સ કરતાં જાઓ.થોડું દુધ ઉમેરી મિશ્રણ તૈયાર કરી લો
- 6
ડ્રાયફ્રુટને મેંદાથી રગદોળી કેક માં ઉમેરો.વેનીલા એસેન્સ પણ ઉમેરી હળવા હાથે મિક્સ કરી લો.
- 7
તૈયાર કરેલાં ટીન મા મિશ્રણ રેડો.2 થી 3 વખત ટેપ કરી ટીન ને પેન મા સ્ટેન્ડ પર ગોઠવી દો.ઢાંકણ ઢાંકીને સ્લો ગેસ પર કેક બનવા દો.
- 8
15 થી 20 મિનિટ બાદ કેક ને ઉપરથી ડ્રાયફ્રુટથી ગાર્નિશ કરી દો.ફરીથી ઢાંકણ ઢાંકી દો.
- 9
1 કલાક બાદ કેક ચેક કરી લો. કેક તૈયાર થઈ જાય તો ટીન બહાર કાઢી લો.
- 10
15 થી 20 મિનિટ કેક ઠંડી થાય પછી અનમોલ્ડ કરો.
- 11
ઠંડી થાય પછી કટ કરી સર્વ કરો.
- 12
- 13
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૨૯#સુપરશેફ2ઘરે બનાવેલી ક્રીમ વગરની કેક મારાં ઘરનાં સભ્યોની પ્રિય કેક છે.એટલે મને અલગ અલગ કેક બનાવવી ખુબ ગમે છે.દર વખતે કઈ ને કઈ નવું કરવાની ઈચ્છા થાય છે અને સફળ પણ થઉ છુ.એટલે ઘણો આનંદ પણ અનુભવ કરુ છુ. આપ સૌ પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. Komal Khatwani -
-
વેનીલા કસ્ટર્ડ કેક(Vanilla Custard Cake Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૧#વિકમીલ૨ Komal Khatwani -
-
-
પ્લમ કેક (Plum Cake Recipe In Gujarati)
#MBR8#Week8આજે 25th December છે તો ચાલો બનાવીએ plum કેક અને મજાનું સેલિબ્રેશન કરીને. Varsha Karia I M Crazy About Cooking -
ટુટી ફ્રુટી મિલ્ક ફ્રૂટ કેક (Tutti frutti Milk Fruit Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia જોઈનેજ ગમી જાય એવા, અને ખાવા માં ટેસ્ટી aને સોફ્ટ એવા, મિલ્ક ફ્રૂટ કેક. જેમાં ટુટીફ્રૂટી નાખીને, એટ્રેકટીવ દેખાય. એવા ટૂટીફ્રૂટી મિલ્ક કેક સહુ ને ગમી જાશે. તો ચાલો કેક બનાવવાનું શરુ કરીયે... Asha Galiyal -
વેનિલા ડ્રાયફ્રુટ ટુટીફ્રુટી મફીન(Vanilla dryfruits tuttyfruity muffins recipe in gujarati)
આજે મે મારી વેનીલા કેક પ્રીમીક્ષ થી ડ્રાયફ્રુટ અને ટુટી ફ્રુટી ઊમેરી ને મફીન બનાવ્યા છે. Mrs Viraj Prashant Vasavada -
ટુટી ફ્રુટી કેક (Tutti Frutti Cake Recipe In Gujarati)
ક્રિસમસ સ્પેશિયલ ટુટી ફ્રુટી કેક બાળકો માટે બનાવી છે બહુ ટેસ્ટી હેલ્ધી બની છે 😋મેરી ક્રિસમસ ઓલ ઓફ યુ🎄⭐🎉 Falguni Shah -
-
રોઝ ડ્રાયફ્રુટસ ખજુર બરફી (Rose Dryfruits Khajoor Barfi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA1 Sneha Patel -
-
મેંગો ડ્રાયફ્રુટસ મસ્તાની (Mango Dryfruit Mastani Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SRJ Sneha Patel -
-
બિસ્કીટ ફ્રુટ કેક
#XS#ક્રિસમસ & ન્યુ યર સ્પેશિયલલોકડાઉન વખતે ઘણી વાર બનાવેલી.. આજે ઘરમાં મળી રહેતી સામગ્રી નો જ ઉપયોગ કરી bigginers n bachelors પણ બનાવી શકે તેવી સરળ રેસીપી શેર કરીશ. તો new year માં જરૂર થી બનાવશો.. નાના-મોટા બધા ને ભાવશે. Dr. Pushpa Dixit -
કેરેટ કેક
#cookpadturns3કૂકપેડ ની 3 જી વર્ષગાંઠ પર મારા તરફ થી કેરેટ કેક અને ગાર્નીસ માં કૂકપેડ કેપ ... Kalpana Parmar -
વોલનટ ડેટ્સ કેક (walnuts Dates Cake Recipe in Gujarati)
#walnut#cakeNo Maida no sugar..very healthy & teasty made with wheat flour. Bhumi Rathod Ramani -
વેનીલા ચોકલેટ ચિપ્સ કેક (Vanilla Chocolate Chips Cake Recipe In Gujarati)
#mrમારા સાસુજી ના બર્થ ડે પર હેલ્ધી અને ડીલીશ્યસ કેક બનાવી. ઘઉંનો લોટ વાપર્યોછે. Avani Suba -
બનાના કેક (Banana Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Baking#cookpadgujrati#cookpadindia Bhavna Odedra -
એગ્લેસ ટુટી ફ્રૂટી કેક(Eggless tutti Frutti Cake Recipe in Gujarati)
#GA4#week22#cookpadindia સામાન્ય રીતે બધી કેક બનાવવા ઇંડાનો ઉપયોગ નરમ બનાવવા માટે કરવો જરૂરી છે, પણ જો તમે ઇંડા વાપરવાનું પસંદ કરતા નથી અથવા શાકાહારી છો.તો ઘરે કેક સોફ્ટ બનાવવી છે તો આ એગલેસ વેનીલા સ્પોન્જ કેક રેસીપીનું પગલું બાય સ્ટેપ ફોટો ગાઇડ સાથે, કાળજીપૂર્વક માપેલા ઘટકો અને પ્રક્રિયાના વિગતવાર સમજૂતી સાથે, ઘરે નરમ અને સ્પોંગી કેક બનાવવી ખૂબ જ સરળ છે. અન્ય વેનીલા કેક રેસિપિથી વિપરીત, આ રેસીપી માખણ અથવા કન્ડેન્સ્ડ દૂધનો ઉપયોગ કર્યા વગર . તેના બદલે, તે કેકને સ્પોંગી અને રુંવાટીવાળું બનાવવા માટે સાદા દહીં (દહીં), બેકિંગ સોડા અને બેકિંગ પાવડરનો ઉપયોગ કરે છે. સાદો દહીં અને પકવવાનો સોડા એક બીજા સાથે પ્રતિક્રિયા આપે છે જે કેકને નરમ બનાવે છે... Twinkal Kalpesh Kabrawala -
ખજૂર, અંજીર અને ડ્રાયફ્રુટસ રોલ્સ(Dates,fig & dryfruits rolls recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં લાલ ખજૂર અને કાળા ખજુર ખાવાથી એનર્જી બુસ્ટર અને એનર્જી ટોનિક તથા હિમોગ્લોબિનની માત્રા પણ વધે છે.આ ખજૂરને પોતની કુદરતી મિઠાશ મળેલ છે.તે અંદરથી ખુબજ ગરમ તત્વ છે.લાલ ખજૂરમાનાં તત્ત્વો કેન્સર,ફેંફસા,બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ શરદી,કફની તકલીફ દૂર કરવા માટેની ક્ષમતા રાખે છે..#MW1#POST1#ઇમ્યુનિટી (રોગ પ્રતિકારક)રેસિપી 😋😋 Vaishali Thaker -
વેનિલા કપ કેક (Vanila cup cake recipe in Gujarati)
#કૂકબુક#post1**મારા કેક પ્રીમીક્ષ થી આજે diwali મા કરવા ની practice માટે વેનીલા ટુટી ફ્રુટી ઊમેરી ને મફીન બનાવ્યા છે. Mrs Viraj Prashant Vasavada -
વેનીલા આઇસ્ક્રીમ (Vanilla Icecream Recipe In Gujarati)
#APR#Cookpad#Cookpadgujarati#Cookpadindia# અથાણા અને આઈસ્ક્રીમ રેસીપીઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપનાર તરોતાજા રાખનાર આઈસ્ક્રીમ ખૂબ જ ઉપકારક છે ઉનાળામાં આઈસક્રીમ અદ્ભુત ઠંડક પૂરી પાડે છે Ramaben Joshi -
-
-
-
ડ્રાયફ્રુટ વેનીલા કેક (Dryfruits Vanilla Cake Recipe In Gujarati)
#XSકેક બનાવીએ તો બધા જ પરફેક્ટ માપ પ્રમાણે જ વસ્તુ લઈને બનાવી લઈએ તો એકદમ સરસ લાગે છે ..અને ઓવન વગર પણ બનાવી શકાય.. મેં આ કડાઈમાં જ બનાવ્યો છે.. Sunita Vaghela -
-
વોલનટ એન્ડ ડેટસ્ કેક (Walnut Dates Cake Recipe In Gujarati)
#walnuttwistsફ્રેન્ડસ,આજે મેં અહીં ખજુર અને અખરોટ નું કોમ્બિનેશન લઈને ટી ટાઈમ કેક બનાવી છે. અખરોટ ના ટેસ્ટ ને બેલેન્સ કરવા માટે આ કોમ્બો બેસ્ટ છે. ઓવન વગર , એગ નો ઉપયોગ કર્યા વગર એકદમ પરફેક્ટ સોફ્ટ કેક બની છે જેની રેસીપી નીચે આપેલ છે. YouTube પર મારી ચેનલ "Dev Cuisine" સર્ચ કરી ને તમે આ રેસિપી નો વિડીયો પણ જોઈ શકો છો. asharamparia
More Recipes
ટિપ્પણીઓ (28)