નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં ઘી અને દળેલી ખાંડ નાખી ફીણી લો જ્યાં સુધી ખાંડ બરાબર ઓગળે નહીં.
- 2
હવે તેમાં સોડા અને એસેન્સે નાખી ફરી બરાબર હલાવી લો.
- 3
બધું બરાબર મિક્ષ થઈ જાય એટલે તેમાં મેંદો અને રવો નાખી લોટ બાંધી લો.(લોટ બાંધવા દૂધ ની જરૂર નહીં પડે ખાંડ અને ઘી ના મિક્સર થીજ લોટ બંધાઈ જશે)
- 4
હવે કૂકર માં માટી અથવા મીઠું નાખી કૂકર ને 10 મિનિટ માટે મીડીયમ ફ્લેમ પર પ્રિહિત કરવા રાખો. કૂકર પ્રિહિત થાય ત્યાં સુધી નાંખટાઈ ના લોટ માંથી એક સરખા લુઆ કરી લુઆ ને નાંખટાઈ નો આકાર આપી ગ્રીસ કરેલી પ્લેટ માં ગોઠવી દો.
- 5
હવે પ્રિહિત કરેલા કૂકર માં નાંખટાઈ ની પ્લેટ મૂકી તેને 25 થી 30 મિનિટ લો ફ્લેમ પર બેક કરવા મુકો.
- 6
25 થઈ 30 મિનિટ માં નાંખટાઈ બેક થઈ ને તૈયાર થઈ જશે
Keywords
Similar Recipes
More Recipes
- ડાયટ કૂકીઝ (Diet Cookies Recipe In Gujarati)
- બેસન કોકોનટ કુકીઝ (Besan Coconut Cookies Recipe In Gujarati)
- ચેકર્ડ ચોકો-વેનીલા કેક(Checkered choco vanilla cake Recipe in Gujarati)
- મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati)
- પેપ્પર ગાર્લિક મેયોનીઝ (Papper Garlic Mayonnaise Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15189643





ટિપ્પણીઓ (4)