નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં ઘી અને દળેલી ખાંડ નાખી ફીણી લો જ્યાં સુધી ખાંડ બરાબર ઓગળે નહીં.
- 2
હવે તેમાં સોડા અને એસેન્સે નાખી ફરી બરાબર હલાવી લો.
- 3
બધું બરાબર મિક્ષ થઈ જાય એટલે તેમાં મેંદો અને રવો નાખી લોટ બાંધી લો.(લોટ બાંધવા દૂધ ની જરૂર નહીં પડે ખાંડ અને ઘી ના મિક્સર થીજ લોટ બંધાઈ જશે)
- 4
હવે કૂકર માં માટી અથવા મીઠું નાખી કૂકર ને 10 મિનિટ માટે મીડીયમ ફ્લેમ પર પ્રિહિત કરવા રાખો. કૂકર પ્રિહિત થાય ત્યાં સુધી નાંખટાઈ ના લોટ માંથી એક સરખા લુઆ કરી લુઆ ને નાંખટાઈ નો આકાર આપી ગ્રીસ કરેલી પ્લેટ માં ગોઠવી દો.
- 5
હવે પ્રિહિત કરેલા કૂકર માં નાંખટાઈ ની પ્લેટ મૂકી તેને 25 થી 30 મિનિટ લો ફ્લેમ પર બેક કરવા મુકો.
- 6
25 થઈ 30 મિનિટ માં નાંખટાઈ બેક થઈ ને તૈયાર થઈ જશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
નાનખટાઈ.. (Nankhatai Recipe in Gujarati)
#GA4 #Week9 #Post1 #Maida નાનખટાઈ એક એવી વસ્તુ છે જે નાનાથી લઈને બાળકો માં બધાને પસંદ હોય છે મેં દિવાળી ના નાસ્તા માટે બનાવી છે,, Payal Desai -
-
નાનખટાઈ(nankhatai recipe in gujarati)
નાનખટાઈ તો ઘર માં નાના મોટા બધા ને ભાવે છે અત્યરે કોરોના માં બહાર થી લવાય ના એટલે મેં તને ઘરે જ એક દમ સરળ રીતે બનાવી છે ☺️ Swara Parikh -
-
-
-
-
-
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
નો oil recipe છે અને એTea time સાથે સરસ ટાઇમપાસ છે.#AsahiKaseiIndia Sangita Vyas -
-
-
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#DFTનાનખટાઈ આમ તો પારસી સ્વીટ છે પરંતુ ગુજરાતમાં તે ખૂબ જ લોકપ્રિય છે. બિસ્કિટ જેવી લાગતી આ સ્વીટ આમ તો ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે પરંતુ ઓવન માં ના બનાવવાઈ હોય તો કડાઈ માં પણ ખુબ સરસ બને છે ,,હું હમેશા મિક્સ લોટ લઈનેબનાવું કેમ કે એકલા મેંદાની નાનખટાઈ કરતા આ વધુ સ્વાદિષ્ટ અને ફારસી લાગે છે સાથે સાથે હેલ્થી પણ ખરી તો તમે પણ આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો Juliben Dave -
નાનખટાઈ (Nankhatai Recipe in Gujarati)
#GA4#week9#maida#mithaiનાનખટાઈ આમ તો પારસી સ્વીટ છે પરંતુ ગુજરાતમાં તે ખૂબ જ લોકપ્રિય છે. બિસ્કિટ જેવી લાગતી આ સ્વીટ આમ તો ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે Vidhi V Popat -
-
-
નાનખટાઈ(Nankhatai Recipe in Gujarati)
#કૂકબુક અલગ અલગ ફલેવર ની બનતી હોય છે આજે ઈલાયચી અને ચોકલેટ ફ્લેવર્સ ની બનાવી છે. Namrata sumit -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
"નાનખટાઈ" આમ તો બોલતાની સાથે મોઢામાં પાણી આવી જાય. જો તમે નાનખટાઈ ખાવાના શોખીન હોવ, તો બેકરી પર બનતી-વેચતી નાનખટાઈ જેવી જ મીઠી, ક્રિસ્પી અને સ્વાદિષ્ટ નાનખટાઈ નીચેની રેસિપી અનુસરીને ઓવન વગર અને થોડાક જ સમયમાં ઘરે જ બનાવી શકો છો.#CB3#week3#DFT#baking#withoutoven#nankhatai#cookies#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
પીસ્તા નાનખટાઈ (Pista Nankhatai Recipe In Gujarati)
@Amit_cook_1410 ની રેસીપી ફોલો કરી બનાવી છે ખૂબ જ સરસ બની છે. આભાર અમિત ભાઈ અદ્ભૂત રેસીપી માટે. Dr. Pushpa Dixit -
-
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
નાન ખટાઇ એક પરંપરાગત વાનગી છે. દીવાળી માં મીઠાઈ ની સાથે નાન ખટાઇ તો હોય જ. નાન ખટાઇ લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે તેમજ ઝડપથી તૈયાર થતી વાનગી છે. તદુપરાંત નાના-મોટા સૌને ભાવે એવી તો ખરી જ#CB3#DFT Ishita Rindani Mankad -
-
ઓસ્ટ્સ નાનખટાઈ
#દિવાળીઆ નાનખટાઈ માં ઓસ્ટ્સ ને મિક્સચર માં પીસીને ને ઉમેરીયા છે. દિવાળી માં રંગોળી અને દીવા નું ખૂબજ મહત્વ છે આથી આ નાનખટાઈ ને પીરસતી વખતે રંગોળી કરી છે અને બે નાનખટાઈ વચ્ચે એવી રીતે બનાવી છે કે એ દિવા જેવી લાગે. આશા છે કે આપને આ નાનખટાઈ ની રેસીપી પસંદ પડે. Krupa Kapadia Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15189643
ટિપ્પણીઓ (4)