મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)

Jalpa Tajapara
Jalpa Tajapara @jmt2659
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
2 વ્યક્તિઓ માટે
  1. 1 વાટકીમગ
  2. ૮ થી ૧૦ કળી લસણની
  3. 1ટામેટુ
  4. ૧ ટુકડોઆદું
  5. મીઠો લીમડો
  6. 1 ચમચીબારીક સમારેલી કોથમીર
  7. સ્વાદ અનુસારમીઠું
  8. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  9. ૨ ચમચીધાણાજીરું પાઉડર
  10. 1/2 ચમચી ગરમ મસાલો
  11. 1 ટીસ્પૂનલીંબુનો રસ
  12. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    રાત્રે મગને પાણીમાં પલાળી દો જેથી સવારે કુકરમાં ૨ વાટકી પાણી 1/2 ચમચી મીઠું નાખી એક જ સિટીમાં સારી રીતે બફાઈ જશે

  2. 2

    હવે લસણ આદુ અને મરચાંને વાટી લો એક કડાઈમાં તેલ મૂકી જીરાનો વઘાર કરી પેલા મીઠો લીમડો અને ત્યારબાદ વાટેલા લસણ આદુ મરચાં ઉમેરો

  3. 3

    હવે એક મિનિટ સાંતળ્યા બાદ તેમાં ટામેટું ઉમેરો ટામેટું સારી રીતે ચડી જાય ત્યારબાદ મગ બધા મસાલા ઉમેરી છેલ્લે કોથમીર અને લીંબુનો રસ નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jalpa Tajapara
Jalpa Tajapara @jmt2659
પર
cooking is my passion. love to cook for my dear & near ones.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes