રગડા (Ragda Recipe in Gujarati)

Nidhi Sanghvi @cook_9784
આજે મે તેલ વગર રગડો બનાવ્યો છે જે સ્વાદ માં ખૂબ જ સરસ બન્યો છે.ખબર જ નથી પડતી કે તેલ વગર બનાવ્યો છે.આ રગડા ને તમે પેટીસ,પૂરી સાથે ખાઈ શકો છો
રગડા (Ragda Recipe in Gujarati)
આજે મે તેલ વગર રગડો બનાવ્યો છે જે સ્વાદ માં ખૂબ જ સરસ બન્યો છે.ખબર જ નથી પડતી કે તેલ વગર બનાવ્યો છે.આ રગડા ને તમે પેટીસ,પૂરી સાથે ખાઈ શકો છો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સફેદ વટાણા ને ૪-૫ કલાક પલાળી કૂકર માં ૪ સીટી મારી બાફી લો. કાચા કેળા ને પણ બાફી લો
- 2
હવે મિક્સર બાઉલમાં માં ટામેટા,તજ,લવિંગ,આદુ,મરચા, ની પેસ્ટ બનાવી લો
- 3
હવે નોન સ્ટીક પેન મા જીરા ને કોરા શેકી લો.શેકાઈ જાય એટલે તેમાં ટામેટા ની પેસ્ટ ઉમેરો.પેસ્ટ ખદખદે એટલે તેમાં બધા મસાલા કરી દો.પછી તેમાં પાણી સાથે બાફેલા વટાણા ઉમેરો.પછી રગડા ને ૫ મિનિટ ઉકળવા દો.ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દો
- 4
તો તૈયાર છે તેલ વગર બનાવેલ રગડો.તેને પૂરી,પેટીસ,કે સમોસા સાથે ગરમ ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- ડાયટ કૂકીઝ (Diet Cookies Recipe In Gujarati)
- બેસન કોકોનટ કુકીઝ (Besan Coconut Cookies Recipe In Gujarati)
- ચેકર્ડ ચોકો-વેનીલા કેક(Checkered choco vanilla cake Recipe in Gujarati)
- મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati)
- પેપ્પર ગાર્લિક મેયોનીઝ (Papper Garlic Mayonnaise Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15190043









ટિપ્પણીઓ (2)