બ્લ્યુબેરી બનાના શેક (BlueBerry Banana Shake Recipe in Gujarati)

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

બ્લ્યુબેરી બનાના શેક (BlueBerry Banana Shake Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
2 વ્યક્તિ
  1. ટે. સ્પૂન બ્લ્યુબેરી ક્રશ
  2. ૧ નંગકેળું
  3. ટે. સ્પૂન ખાંડ
  4. ૫૦૦ મી.લી દૂધ
  5. ૨ સ્કૂપવેનીલા આઈસ્ક્રીમ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કેળું છોલી ને તેના ટુકડા કરી લો.

  2. 2

    એક મીક્સર જાર માં કેળા ના ટુકડા, બ્લ્યુબેરી ક્રશ, દૂધ,ખાંડ નાંખી ને ચર્ન કરી લો.

  3. 3

    તેમાં વેનીલા આઈસ્ક્રીમ નો સ્કૂપ ઉમેરી ફરી ચર્ન કરી લો અને ફ્રીઝ માં ઠંડુ કરવા મુકો તો તૈયાર છે બ્લ્યુબેરી બનાના શેક તેને એકદમ ચીલ્ડ સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes