ગુલકંદ પાન મુખવાસ (Gulkand Paan Mukhwas Recipe In Gujarati)

khushbu patel @khushbu_homechef
ગુલકંદ પાન મુખવાસ (Gulkand Paan Mukhwas Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાન ને પાણી થી ધોઈ કપડાં થી લૂછી ને કોરા કરવા.બિલકુલ પાણી ન રહે એવા એકદમ કોરા પાન થઈ જાય પછી કાતરથી ઝીણા કાપી લેવા.(પાન નો ઉપર નો દાંડી નો ભાગ કાઢી નાખવો.)
- 2
હવે એક મોટા વાસણ માં ધાણનદાણ લેવાની.
- 3
પછી વરિયાળી મિક્સ કરો
- 4
ત્રણ કલર ની ટુટીફ્રુટી નાખી મિક્સ કરો
- 5
પછી સેન્ટેડ સોપારી લઈ મિક્સ કરો
- 6
કાથા પાઉડર નાખી મિક્સ કરો
- 7
ગુલકંદ નાખ્યા બાદ બરાબર મિક્સ કરો
- 8
આંબલા બેલ મિશ્રણ એડ કરો
- 9
પાન ચટણી નાખી મિક્સ કરો
- 10
મેનથોલ ક્રિસ્ટલ નાખી મિક્સ કરો
- 11
છેલ્લે ચેરી નાખી બરાબર મિક્સ કરી
- 12
તો તૈયાર છે ફટાફટ તૈયાર થઈ જાય એવો ગુલકંદ પાન મુખવાસ..
Top Search in
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15196653















ટિપ્પણીઓ (8)